ડીસામાં મોડી રાત્રે ફાયરિંગ ની ઘટના

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

ભીલવાસમાં સામાન્ય બોલાચાલીમાં યુવક પર ફાયરિંગ

કે કે લુહાર નામના કુખ્યાત શખ્સે ફાયરિંગ કરતા ભયનો માહોલ

પગમાં ગોળી વાગતા અરવિંદસિંહ રાજપૂત નામનો યુવક ઇજાગ્રસ્ત

હુમલાખોર કે કે લુહાર અગાઉ અનેક ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલો છે

ડીસા ઉત્તર પોલીસે ફુવારા સર્કલ પાસે ભય ફેલાવતા શખ્સ ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથધરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here