ડીસાના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાનો આપઘાતનો પ્રયાસ…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિતાની હાલત ગંભીર…

પાલનપુર પૂર્વ પોલીસે મુખ્ય આરોપી એઝાઝ શેખ અને સત્તાર હાજીની કરી અટકાયત….

હજુ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર..

ડીસાના રાજપુર ગવાડીના યુવક એઝાઝ શેખે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતી સહિત તેની માતા અને ભાઈને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું..

બાદમાં યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટેમાં પિટિશન દાખલ કરાવી ત્રણેય લોકોને અલગ રહેવા લઈ ગયો હતો..

પિતાએ યુવક પાસે તેની પુત્રી ,પત્ની અને પુત્રને પરત માંગતા તેને ધર્મ પરિવર્તન કરવાનું કહી 25 લાખની માંગણી કરી ધમકી આપતાં પિતાએ પાલનપુરમાં ઝેરી દવા પીને આત્મહત્યાની કોશિશ કરી હતી..

પીડિત પિતાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે 5 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીઓની કરી અટકાયત..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here