ગોધરા એલ.સી.બી. પોલીસે હાલોલ તાલુકાના ધનકુવા ચોકડી ઉપરથી અલ્ટો કારમાં ભરેલ વિદેશી દારૂ ઝડપી પાડયો..

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

હાલોલ તાલુકાના વાકં ડીયા ગામેરહેતો રાજુભાઇ ખાતુભાઇ પરમાર નાનો તેની સીલ્વર કલરની અલ્ટો ફોરવ્હીલ ગાડી નંબર GJ-06-DB-5911 નાનીમાં ભારતીય બનાવટનો વવદેશી દારૂનો જથ્થો હાલોલ તાલુકાના ઘાટાં ગામે રહેતા ધમેન્રભાઇ લક્ષ્મણભાઇ બારીયા નાઓની પાસેથી ભરી લઈને વાંકડીયા ગામેપોતાના ઘરેઆવવા માટે વનકળલે છેતેવી મળેલ બાતમી આધારે આઇ.એ.વસસોદીયા પોલીસ સબ ઇન્‍પેકટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. ‍ટાફના માણસોએ ધનકુવા ચોકડી પાસેરોડ ઉપર નાકાબધી વોચમાં હતા દરમ્યાન બાતમી મુજબની વણગનવાળી એક સીલ્વર કલરની અલ્ટો ગાડી ધનકુવા ગામ તરફના રોડ તરફથી અચાનક આવી જતા સદરી ગાડીને રોકવા સારૂ રોડ ઉપર જરૂરી આડાસો કરી ગાડી ઉભી રાખવા ઈસારો કરતા ગાડીના ચાલકેગાડી ચોકડી પાસેધીરી પાડી એકાએક પોલીસની નાકાબંધી જોઈ તેના કબજાની ગાડી પુર ઝડપે ભમરીયા ગામ તરફ જતા રોડ તરફ ભગાડવા લાગેલ જેથી સદરી ગાડીનેપકડવા સારૂ પીછો કરતા સદરી અલ્ટો ગાડી કથોલા ગામ સુધી જોવા મળેલ નહી છતાપણ સતત આ ગાડીનો પીછો ચાલુ રાખેલ તેવામાં વાકડીયા ગામ પસાર થઈ અમરાપુરા ચોકડી થઈ મોટા ચાડવા ગામ પાસે આવેલ નાળા પાસે જતા રોડની સાઈડમાં એક સીલ્વર કલરની અલ્ટો ગાડી ખાડામાં ઉતરી ગયેલ હાલતમાં પડેલ હતી જેગાડી નાકાબંધી દરમ્યાન નાશી ગયેલ તેજ ગાડી હતી જેથી સદરીી ગાડી પાસે જઈ ગાડીનો નંબર જોતા GJ-06-DB-5911 નો લખેલ હતો જેગાડીની અંદર તપાસ કરતા કોઇ ઇસમ મળી આવેલ નહી અને સદરી ગાડીની અંદર ભારતીય બનાવટનો નીચેમુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે.

(૧) ગોવા વ‍પરીટ ઓફ ‍મુથનેશ પ્લા‍ટીકની બોટલો નંગ-૬૦ કી.રૂ.૨૬,૧૦૦/-
(૨) ગોબોલ્ટ વપ્રમીયમ ‍ટરોંગ બીયર નંગ-૨૪ કી.રૂ.૧,૯૨૦/-
(૩) મારૂવત અલ્ટો નંબર GJ-06-DB-5911 કી.રૂ. ૫૦,૦૦૦/-
કુલ કી.રૂ. ૭૮,૦૨૦/ –

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here