ગુજરાતમાં એકમાત્ર ડીસમાં વસતા જાટ ચૌધરી સમાજને અનામતમાં સમાવવા રજુઆત

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસાના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુદ્દો સમાવવા પ્રદેશ પ્રમુખને રજુઆત કરી

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને મળી અનામત માટે રજુઆત કરી

માત્ર ચાર ગામમાં જ વસ્તી ધરાવતા જાટ ચૌધરી સમાજ ને અનામત માં સમાવવા રૂબરૂ મળી રજુઆત કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here