આમ આદમી પાર્ટી પાવીજેતપુર વિધાનસભા ૧૩૮ ના ઉમેદવાર રાધિકાબેન રાઠવા જાહેર

પાવીજેતપુર, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આમ આદમી પાર્ટી પાવીજેતપુર વિધાનસભા ૧૩૮ ના ઉમેદવાર રાધિકાબેન રાઠવા કવાંટ તાલુકા પંચાયત ના પૂર્વ સદસ્ય તેમજ સામાજિક કાર્યકર્તા તરીકે છોટાઉદેપુર જિલ્લામાં સેવા આપી હોય તેઓને આમ આદમી પાર્ટી વિધાનસભાના ઉમેદવાર બનાવતા કાર્યકર્તાઓ તેમજ આમ જનતા મા ખુબ શારો ઉત્સવ જોવ મળેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here