અલીરાજપુર થી પ્રતાપનગર ચાલતી ટ્રેન ને વડોદરા રેલ્વે સ્ટેશન સુધી લંબાવવા D,R,U,C,C મેમ્બર અવિનાશ ભાઈ રાઠવા એ રજૂઆત કરી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

વડોદરા રેલવે ડિવિઝન ની મિટીંગ DRM ના અધ્યક્ષ સ્થાને મળી જેમાં ડિવિઝન ના અધિકારીઓ અને DRUCC મેમ્બર ઉપસ્થિત રહી રેલવે ને લગતા પ્રશ્નો તેમજ થયેલ કામગીરી વિશે ચર્ચા વિચારણા કરી.
= પ્રતાપનગર થી અલીરાજપુર ટ્રેન ચાલે છે તેને ટૂંક સમય મા જોબટ સુધી લંબાવવવા મા આવશે જેથી કરી ને ગુજરાત, ના છેવાડા ના આદિવાસી ભાઈઓ તેમજ મધ્ય પ્રદેશ ના લોકો ને સુવિધા મળી રહેશે.
=અલીરાજપુર થી પ્રતાપનગર ટ્રેન ચાલે છે તેને વડોદરા રેલવેસ્ટેશન સુધી લંબાવવા અને પ્રતાપનગર થી અલીરાજપુર ટ્રેન ને વડોદરા રેલવે સ્ટેશન થી ઉપાડવા DRUCC મેમ્બર અવિનાશ રાઠવા એ રજૂઆત કરી જેનો લાભ આગામી દિવસો મા વડોદરા બોડેલી, છોટાઉદેપુર જિલ્લા ના આદિવાસી વિસ્તારના, વિધાર્થીઓ તેમજ નોકરીયાત વર્ગ ના અપડાઉન કરતા તેમજ અન્ય લોકો ને લાભ મળી રહેશે. તે ના હીત માટે વડોદરા વડોદરા રેલ્વે ડિવિઝન મિટિંગ DRM અધ્યક્ષ સ્થાને મળી વડોદરા રેલ્વે સ્ટેશન સુધી લંબાવવા D,R,U,C,C મેમ્બર અવિનાશ ભાઈ રાઠવા એ રજૂઆત કરી વડોદરા રેલવે ડિવિઝન ની મિટીંગ DRM ના અધ્યક્ષ સ્થાને મળી જેમાં ડિવિઝન ના અધિકારીઓ અને DRUCC મેમ્બર ઉપસ્થિત રહી રેલવે ને લગતા પ્રશ્નો તેમજ થયેલ કામગીરી વિશે ચર્ચા વિચારણા કરી.
= પ્રતાપનગર થી અલીરાજપુર ટ્રેન ચાલે છે તેને ટૂંક સમય મા જોબટ સુધી લંબાવવવા મા આવશે જેથી કરી ને ગુજરાત, ના છેવાડા ના આદિવાસી ભાઈઓ તેમજ મધ્ય પ્રદેશ ના લોકો ને સુવિધા મળી રહેશે.
=અલીરાજપુર થી પ્રતાપનગર ટ્રેન ચાલે છે તેને વડોદરા રેલવેસ્ટેશન સુધી લંબાવવા અને
=પ્રતાપનગર થી અલીરાજપુર ટ્રેન ને વડોદરા રેલવે સ્ટેશન થી ઉપાડવા DRUCC મેમ્બર અવિનાશ રાઠવા એ રજૂઆત કરી જેનો લાભ આગામી દિવસો મા વડોદરા બોડેલી, છોટાઉદેપુર જિલ્લા ના આદિવાસી વિસ્તારના, વિધાર્થીઓ તેમજ નોકરીયાત વર્ગ ના અપડાઉન કરતા તેમજ અન્ય લોકો ને લાભ મળી રહેશે.તેના હિત માટે DRUCC મેમ્બર અવિનાશ ભાઈ રાઠવા એ રજૂઆત કરી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here