અરવલ્લી : વૈડી ગામની સીમમાં રોડ ઉપરથી ફોડ ફીગો ગાડી પ્રોહી મુદ્દામાલ પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઇસરી પોલીસ…

મોડાસા,(અરવલ્લી) વસીમ શેખ :-

કિ.રૂ .૬૧,૨૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ તથા ફોડ ફીગો ગાડી નંબર – જી.જે .૦૩ – સીઆર -૬૮૦૧ તથા મોબાઇલ ફોન નંગ -૩ સહિત કુલ કિં.રૂ .૩,૬૭,૨૦૦ / – નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો

શ્રી અભય ચુડાસમા , પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા શ્રી સંજય ખરાત પોલીસ અધિક્ષક સા.શ્રી અરવલ્લી – મોડાસા તથા શ્રી.બી.બી.બસીયા . નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી . મોડાસા વિભાગ , મોડાસા દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહીબીશન અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપેલ હતી . નાઓ જે અન્વયે વી.એસ. દેસાઇ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર ઇસરી પોલીસ સ્ટેશન નાઓ ઇસરી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે વેડી ગામની સીમમાં રોડ ઉપરથી કોડ ફીંગો સફેદ કલરની ગાડી નંબર GJ 03 CR 6801 માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો જુદી જુદી બ્રાન્ડની ઇગ્લીંશ દારુની બોટલો તથા કવાટરીયાની પેટીઓ નંગ -૧૨ બોટલો કવાટરીયા નંગ -૩૬૦ કિં.રૂ .૬૧,૨૦૦ / – તથા એડ્રોઇડ મોબાઇલ ફોન નંગ -૩ કિં.રૂ .૬૦૦૦ / – તથા ગાડીની કિં.રૂ .૩,૦૦,૦૦૦ / – મળી કુલ રૂ .૩,૬૭,૨૦૦ / – નો મુદ્દામાલ ઝડપી પાડી ઇસરી પોલીસને ગણનાપાત્ર પ્રોહી કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે . આરોપીઓ ( ૧ ) કિરણકુમાર મંગળદાસ પરમાર ઉ.વ .૨૨ રહે.રહીયોલતા ધનસુરા જી.અરવલ્લી ( ર ) દશરથકુમાર અરવિદભાઇ પરમાર ઉ.વ .૨૨ રહે.રહીયોલ તા.ધનસુરા જી.અરવલ્લી ( ૩ ) સુનીલભાઇ અમરતભાઇ તરાર ઉ.વ .૨૩ રહે.ગુજેરી તા ધનસુરા જી.અરવલ્લી કામગીરી કરનાર : ( ૧ ) શ્રી વી.એસ.દેસાઇ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ઇસરી પોલીસ સ્ટેશન ( ર ) આ.પો.કો.સંજયભાઇ રમણભાઇ બ.નં .૦૬૩૪ ઇસરી પોલીસ સ્ટેશન ( ૩ ) અ.પો.કો.અક્ષયકુમાર સુરજીભાઇ બ.નં .૦૪૪૬ ઇસરી પોલીસ સ્ટેશન ( ૪ ) ડ્રાઇવર આ.પો.કો. ગોવિંદભાઇ કમજીભાઇ બ.નં .૨૦૫ ઇસરી પોલીસ સ્ટેશન ( ૫ ) જી.આર.ડી. કૌશીકભાઇ ગીરીશભાઇ વાળંદ ઇસરી પોલીસ સ્ટેશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here