કાલોલ પોલીસ દ્વારા પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ એક ભાગી છૂટયો

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ જિલ્લા ઉચ્ચ અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન મુજબ દારૂ અને જુગારની બંધી ડામવા માટે કાલોલ પોલીસ અસરકારક ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતી, કાલોલ પોલીસ સ્ટેશન ના સિનિયર પીએસઆઇ એમ એલ ડામોર તથા સ્ટાફ રવિવારે ડેરોલ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને માહિતી મળેલ કે પાધરદેવી ગામમાં નારીયા કોતરો ની બાજુમાં પીક-અપ ડાલુ તેમજ ફોરવિલ ગાડી લાવી ગોવિદપુરી ગામનો રહીશ વિષ્ણુભાઈ અરવિંદભાઈ રાઠોડ અને બીજા કેટલાક ઇસમો ને બોલાવીને ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ નું કટિંગ કરી રહ્યો છે તેવી બાતમી માહિતીના આધારે કાલોલ પોલીસે નજીકમાંથી વેપન ચલાવી ભાતની વાડી ઘટનાથી વાકેફ કરી પોલીસ સ્ટાફ સાથે રેડ કરતા પોલીસને જોઇને કેટલાક ઇસમો મોટરસાયકલ ઉપર પોટલા મૂકીને નાસવા લાગેલા જેથી મોટરસાયકલ ગાડી પડી જતા પોલીસે પુત્રીના પીછો કરી ભાગેલ એક ઇસમને ઝડપી પાડયો હતો તેનું નામ પુછતા તેણે સંજયભાઈ અરવિંદભાઈ રાઠોડ રહેવાસી જલારામ મંદિર ફળિયુ મુકામ ગોવિંદ પુરી તાલુકો હાલોલ નો હોવાનું જણાવ્યું પોલીસે તેની મોટરસાઈકલ જોતા મોટરસાયકલ ઉપર દોરીથી બાંધેલી પોટલુ ખોલી ને જોતા જેમાંથી પરપ્રાંતીય ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના ૭૫૦ એમ.એલ ના પ્લાસ્ટિકના 60 બોટલો મળી આવેલા જેના ઉપર રોયલ બાર પ્રેસટીગ ગ્રીન વ્હીસ્કી નો માર્ક લગાવેલો હતો પોલીસે સદર દારૂ ની કિંમત રૂ ૨૯,૧૦૦/ ની ઘણી જ્યારે મોટરસાયકલ નંબર જીજે ૦૬ એસ એમ ૯૮૩૭ મોટર સાયકલ ની કિંમત ૧૫,૦૦૦/ ગણી કુલ મુદ્દામાલ રૂ ૪૪,૧૦૦/નો કબજે કરી પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા અમલ તેના ભાઈ વિષ્ણુભાઈ અરવિંદભાઈ રાઠોડ મંગાવી લો જે ફોરવીલ ગાડી અને પીક અપ ડાલા માં આવેલો અને કટિંગ કરી ત્રણેક માણસો ને બોલાવી મોટરસાયકલ ઉપર તેઓ લઈ ગયા હતા તેઓનું નામ વિષ્ણુભાઈ જાણે છે તેવી હકીકત જણાવેલ પોલીસે સ્થળ પર જોતા તાજા ફોરવીલ ગાડી ના નિશાન જોવા મળેલા સદર પ્રોહીબીશન પકડાઈ સમ પાસે પોલીસે પાસ પરમીટ માંગતા તેની પાસે કોઈ આધાર નહીં હોવાનું જણાવેલ પકડાયેલા ઈસમનો નામદાર હાઇકોર્ટ ની ગાઈડલાઈન મુજબ કોવિડ ટેસ્ટ કરાવવા માટે પોલીસ હસ્તક કરેલ અને ભાગી ગયેલ વિષ્ણુભાઈ અરવિંદભાઈ રાઠોડ અને તેના ભાઈ સંજયભાઈ અરવિંદભાઈ રાઠોડ વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધિત વિસ્તારમાં પાસ પરમીટ વગર પ્રોહીબીશન દારૂ નો માલ મંગાવ્યો તે બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પીક-અપ ડાલુ તથા ફોરવિલ ગાડી તથા મોટરસાયકલ ઉપર કટીંગ માં માલ લઈ જનાર માણસો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here