વડોદરા : બાર વર્ષના ચારણ છોરુએ છેડેલા સુર બન્યા એવોર્ડના હકદાર… બાળપણથી ગાવાનો છે શોખ…

વડોદરા, ચારણ એસ વી (બોડેલી) :-

આજે જે વાત કરીએ એવા ચારણના ૧૨ વર્ષના ફૂલ જેવા છોકરાની અને તેને મળેલી મહા સિદ્ધિ વડોદરામાં રહેતા નરેન્દ્ર સિંહ ગઢવીના બાર વર્ષના ધ્રુવરાજ જેને મોરના ઈંડાને ચીતરવા ન પડે તે કહેવત સાબિત કરી બતાવી છે તે અંતર્ગત ૨૦૨૨ સેકન્ડ માં ગુજરાતી દુઆ અને છંદ ગાયને વિશ્વના મહાન રેકોર્ડ હેઠળ તેમને રેકોર્ડ સન્માનિત કરવામાં આવ્યા છે ટીમ WGR ના સંપાદકીય બોર્ડ દ્વારા કરવામાં આવેલ ચકાસણી મુજબ બેસ્ટ પસંદગી કરવામાં આવેલ છે અને તેને મોટી સિદ્ધિ ગણી શકાય આટલી નાની ઉંમરે ભાગ્ય જ કોઈ કલાકાર આવી સિદ્ધિ હાસિલ કરી હોય તેવા ધ્રુવરાજ નરેન્દ્ર દાન ચારણને ચારણ ગઢવી સમાજ તેમજ કલમની સરકાર ન્યુઝ પરિવાર દ્વારા આનંદની લાગણી અનુભવતા તેઓ ખૂબ અંતરના આશીર્વાદ આપીને આગળની પ્રગતિ હાસિલ કરે તેવા અંતરના આશીર્વાદ આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here