લોકલ ક્રાઇમ બાન્ચ, છોટાઉદેપુર દ્વારા નસવાડી પો.સ્ટે. વિસ્તારમાંથી જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપી પાડી કુલ કિ.રૂ.૧૬,૫૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

જિલ્લા પોલિસ વડા ધ્વરા આપેલ સૂચના અને માર્ગદર્શન કે જિલ્લા માં જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ને સૂચના કરેલ જે અનુંસંધાન આજ રોજ છોટાઉદેપુર એલ. સી. બી માણસો નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલલિંગ માં હતા તે દરમિયાન બાતમી હકીકત મરેલ કે સાતબેડીયા ગામે કેટલા ઈસમો પતના પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડવા છે જે બાતમી વાડી જગા પર જઈને જોતા ત્યાં કેટલાક ઇસમો હાર જીતનો જુગાર રમવી રમાડતા હતા છોટાઉદેપુર એલસીબી તેઓને કોર્ડન કરી ચાર આરોપીઓ માંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જોકે એક આરોપી નાસવામાં સફળ રહ્યો હતો પકડાયેલા આરોપી (1) રાહુલભાઈ ભીલ (2) અશોકભાઈ ભીલ (3) સુરપાન ભાઈ ભીલ
આ ત્રણ આરોપી પાસેથી રોકડા રૂપિયા 16,550 તેમજ બે મોબાઈલ ની કિંમત મરી 22,050નો મુદ્દમાલ જપ્ત કરી ફરાર આરોપી કિરણ ભીલ ના ચક્રોગતીમાન હાથ ધર્યો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here