રાજપીપળાની અદાલતે સગીર વયની યુવતી સાથે બળાત્કાર કરનાર નરાધમને 10 વર્ષની સજા ફટકારી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સગીર વયની બાળા ઘરે થી ધો.12 ની પરીક્ષા આપવા ડેડીયાપાડા ખાતે ગઈ કેંદ્ર ખાતે પહોચી જ નહોતી !!!

રાજપીપળા ની સેશન્સ સદાલતે આજરોજ સગીર વયની યુવતી ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમ ને સરકારી વકીલ જીતેન્દ્રસિંહજી ગોહિલ ની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી દસ વર્ષની કેદની સજા અને રૂપિયા 23 હજાર નો દંડ ફટકાર્યો હોવાનુ જાણવા મળ્યું છે .

આ પ્રસ્તુત કેસની વાત કરીએ તો બળાત્કારના આ કેસનો આરોપી પોતે પરિણીત અને બાળકોનો પિતા હોવા છતાં ભોગ બનનાર સગીર વયની બાળા હોવાનું સારી રીતે જાણવા તો હોવા છતાં તેણીને પોતાની મોહજાળમાં અને પ્રેમમાં ફસાવી પોતાના વીડિયોમાં શારીરિક સુખ માણતા વિડીયો ઉતારી સગીરભાઈની માળાને જો તું મારી સાથે સંબંધ નહીં રાખીશ તો શારીરિક સુખ માણતા વિડીયો વાયરલ કરી દેવાની ધાગધમકી આપી અવારનવાર સગીરભાઈ ની બાળી સાથે તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સુખ માણતો આ સમગ્ર પ્રકરણની જાણ પરિવારજનોને થતા સગીરભાઈની માળા ના પિતાએ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આરોપી સામે બળાત્કારની તારા 376 તેમજ પક્ષો એક હેઠળ પરિષદ કાયદેસરનો મોદી કાર્યવાહી હાથ ધરી હતી આ કેસ રાજપીપળા થી અદાલતમાં હાજર ચાલી જાતા વિધવાન સરકારી વકીલ જય જય ગોહિલની ધારધાર ધરી લો અને હાઇકોર્ટ શહીદ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકી નામદાર કોર્ટને આરોપીને સખતમાં સખત સજા કરવાની ગુજારીશ કરતા અદાલતે આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારી છે.

આ કેસ મા ઈમ્તિયાઝ ઉર્ફે ભાવિન શબ્બીર પઠાણ સામે પોલિસે સગીર વયની બાળા ના પિતા ની ફરિયાદ મુજબ કલમ 363,366,376(2) અને પક્ષો એક્ટની કલમ 4 અને 6 હેઠલ ગુનો દાખલ થયો હતો, આ ગુનો સાબિત થતાં અદાલતે આરોપી ને કલમ 363 માં 3 વર્ષ ની સખત કેદ તથા 1000/- દંડ દંડ ન ભરે તો ત્રણ માસ ની સજા

કલમ 366 માં 3 વર્ષ ની સખત કેદ તથા 2500/- દંડ અને જૉ દંડ ન ભરે તો 6 માસ ની સજા

કલમ 376(2)(N) મા 10 વર્ષ ની સખત કેદ તથા 5000/- દંડ અને દંડ ન ભરે તો 1 વર્ષ ની સજા

પોક્સો એક્ટ ની કલમ 4 મા 7 વર્ષ ની સખત કેદ તથા 3500/- દંડ અને દંડ ન ભરે તો 1 વર્ષ ની સજા

પોક્સો કલમ 6 હેથળ 10 વર્ષ ની સખત કેદ તથા 5000/- દંડ અને જૉ દંડ ન ભરે તો 1 વર્ષ ની સજા નો હુકમ કર્યો હતો.

આ ઉપરાંત આરોપી નં 2 ) શબ્બીરભાઈ અમીરભાઈ પઠાણ ને IPC કલમ 363 હેઠળ 3 વર્ષ ની સખત કેદ તથા 1000/- દંડ દંડ ન ભરે તો ત્રણ માસ ની સજા

કલમ 366 હેઠળ 3 વર્ષ ની સખત કેદ તથા 2500/- દંડ અને દંડ ન ભરે તો 6 માસ ની સજા

પોક્સો કલમ -17 હેઠળ 3 વર્ષ ની સખત કેદ તથા 2500/- દંડ અને દંડ ન ભરે તો 6 માસ ની સજા નો હુકમ કર્યોછે.

આ ઉપરાંત અદાલતે ભોગબનનાર યુવતી ને ને કલમ 33(8) મુજબ વળતર પેટે રૂ.50000 ચૂકવવાનો આદેશ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here