ફકીર સમાજના યુવાનો આગામી આવનાર ચૂંટણી ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત, નગરપાલિકા,મહાનગરપાલિકામાં ઉમેદવારી નોંધાવવા માટે આગળ આવે : હનીફ બાઘડા

મોરબી,
આરીફ દીવાન

સૌરાષ્ટ્ર ગુજરાતમાં વસવાટ કરતા તમામ ફકીર સમાજના યુવાનો અગ્રણીઓ આગેવાનો રાજકીય ક્ષેત્રે રાષ્ટ્રીય પક્ષ અપક્ષ ઉમેદવારી નોંધાવી પોતાના મતવિસ્તારમાં દાવેદારી કરી સર્વે સમાજની ફકીર સમાજની અને રાષ્ટ્રની રાષ્ટ્ર હિત માટે આગળ રહે તેવા પ્રયાસો મા સર્વે સમાજની હરોળમાં સમગ્ર ફકીર સમાજ આગળ વધે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વસવાટ કરતાં તમામ ફકીર સમાજના ઉમેદવારને ફકીર સમાજના શુભચિંતક અને અગ્રણી આગેવાન એવા સૌરાષ્ટ્રના સાવજ તરીકે ઓળખાતા ફકીર સમાજના હનીફ ભાઈ બાધડા એ અપીલ કરી છે દાવેદાર ઉમેદવારને પોતાની યથાશક્તિ પ્રમાણે તેઓ ફકીર સમાજના ઉમેદવાર દાવેદારને યોગ્ય માર્ગદર્શન અને સમાજની પ્રગતિ અર્થે સાથે રહી સમાજના વિકાસના કામો કરવા દરેક ઉમેદવાર સાથે હાજરી આપી તેને વિજય બનાવવાના પ્રયાસો સાથો સાથ સર્વે સમાજના હિન્દુ મુસ્લિમ ની એકતા ભાઈચારો જળવાઈ રહે તેવા કોમી એકતાના પ્રતીક ફકીર સમાજ દ્વારા પ્રયાસો કરી ફકીર સમાજના ઉમેદવારને વિજય બનાવવા માટે સમગ્ર સમાજ સહયોગી સહભાગી બને તેવી સર્વે સમાજ પાસે સૌરાષ્ટ્રના હનીફ ભાઈ બાધડા એ અપીલ કરી છે રાષ્ટ્ર હિત સમાજ હિત પ્રજાહિત કાર્ય કરવા માટે ફકીર સમાજ ના યુવાનો ચૂંટણીમાં ઝંપલાવે તેવી અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here