પાવીજેતપુર RFOએ ખેરનો ધડતરી કરેલો મુદ્દામાલ નગ,૧૦, રૂ,૪૧૪૪/-તથા ટાટા પીકઅપ વાહન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પાવીજેતપુર, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

RFO પાવીજેતપુર વી,પી ,સોલંકી રાઉન્ડ ફોરેસ્ટર ડુંગર વાટ શ્રી આર બી રાઠવા બીડ ગાર્ડ શ્રીમતી વી બી રાઠવા બીડગાર્ડ બીડગાર્ડ ડુંગરવાટ એ એચ રાઠવા તથા પાવીજેતપુર રેન્જ સ્ટાફ ને ડુંગરવાટ રાયપુર રેન્જ કાર્યક્ષેત્ર , ડુંગરવાંટ રાઉન્ડ ના રાયપુર બીટ માં અનામત ખેર નંગ ૨ ઠુંઠ નું નુકશાન જણાય આવતા ડુંગરવાંટ રાઉન્ડ સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ કરતાં રાયપુર જંગલ ને અડી ને આવેલા હાથીપગલા ગામ માં. સ. નં ના ખેતર માં પણ ખેર ના ઠુંઠ ૧ નુકશાન મળી આવતા ખેતર માલિક શ્રી અશલસિંહ ઉદેસિંહ ની સઘન પૂછપરશ કરતાં, તેઓ ભાનપુરી ગામ ના શ્રી રતિલાલ ને વેચેલું હોવા નું જાણવા મળતા, રતીલાલભાઈ ની અટક કરી સઘન પૂછપરછ કરતા. તેઓ દ્વારા આ ખેરો કાપેલ હોવા નું કબૂલાત કરેલ. બાદ મા અમો તેઓ ના વિરુદ્ધ ગુનો દાખલ કરી.. તેઓ ને દંડ ભરાવી.. મુદ્દામાલ વધુ તપાસ અર્થે તેઓ ને જેતપુર પાવી રેન્જ ઓફિસ પર બોલાવી આગળ કાયૅવાહી કરવા માં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here