પાવીજેતપુરની સનરાઈઝ મિશ્ર પ્રાથમિક શાળાને શ્રેષ્ઠ કૃતિ પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યુ…

પાવીજેતપુર, (છોટાઉદેપુર) મુઝફફર ધાબાવાલા :-

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નગરનું નામ સમગ્ર જિલ્લામાં હાલ ચર્ચાઈ રહ્યું છે, જિલ્લાકક્ષાએ રાજયકક્ષાના મંત્રી,જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી મનીષાબેન સુથાર,સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા,જિલ્લા કલેક્ટર શ્રીમતી સ્તુતિ ચારણ મેડમ,જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહજી, જીલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્ના પાંચાની, માદયમિક અને ઉચ્ચતર માદયમિક શિક્ષણ બોર્ડના સભ્યશ્રી મુકેશભાઈ ની મંગલ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં બેસ્ટ કૃતિ રજૂ કરવા બદલ સનરાઈઝ મિશ્ર પ્રાથમિક શાળા ને પ્રમાણપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here