પંચમહાલ : ૭૫માં આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય શહેરા દ્વારા આત્મનિર્ભર કિસાન રથયાત્રા શરૂ કરવામાં આવી

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ભારત દેશમાં આઝાદીકા અમૃત મહત્વ આત્મનિર્ભર કિસાન અભિયાન બ્રહ્માકુમારી સંસ્થાઓ ઉજવી રહી છે ત્યારે તેના અંતર્ગત માં શહેરા ખાતે શિવમ સોસાયટી પાસે પ્રજાપિતા કુમારી ઈશ્વરે વિશ્વ વિદ્યાલય ખાતે થી આઝાદીકા અમૃત મહોત્સવ આત્મનિર્ભર કિસાન અભિયાન ની રથયાત્રા આજથી શરૂ કરવામાં આવી જેનું ઉદ્ઘાટન બ્રહ્મકુમારી રતન દીદી ના અધ્યક્ષ સ્થાનમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગના ઉદ્ઘાટનમાં મહેમાન તરીકે શહેરા નગર પાલિકાના પ્રમુખ અને શહેરાના પી.એ સાઇ કે એમ બારીયા અને ડોક્ટર અમૃતાબેન ભાવસાર આવ્યા હતા જેમને પુષ્પગુજ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનુલક્ષી માં રતન દીદી અને જયા દીદી દ્વારા પ્રવચન આપવામાં આવ્યા હતા આ ઉદ્ઘાટન મહાઅનુભવો દ્વારા દિપ પ્રગટાવીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સહેરા તાલુકામાં ખેડૂત ભાઈઓ સહેરા નગરજનોઅને બ્રહ્માકુમારી સેવા દારીઓ હરેશ ખુશલાણી સહિતના કાર્યક્રતાઓઉપસ્થિત રહ્યા હતા અને આ આત્મનિર્ભર કિસાન રથયાત્રાની લીલીઝંડી શહેરાના પીએ સાઈ કે.એમ બારીયા દ્વારા આપવામાં આવી હતી આ રથયાત્રા સહેરા સહિત તાલુકામાં આઠ દિવસ સુધી ફરવાની છે જેમાં શહેરા તાલુકાના એસી ગામડાઓ આવરી લેવા આવનાર હોવાનું બ્રહ્મકુમારી રતનદીદી દ્વારા જણાવ્યું હતું આ રથયાત્રાનું ઉપદેશ એ છે કે વિષમુકત આત્મનિર્ભર ખેતી કરવા માટે તેમજ સપુણૅ માનવજીવનના કલ્યાણ હેતુ કમૅ કરવા માટે પ્રેરિત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here