પંચમહાલ જિલ્લાના કાલોલ નગરમાં તળાવ બ્યુટીફિકેશન કરવાનું હોવાથી વધુ મકાનનું ડિમોલેશન હાથ ધરાયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરમાં આવેલ ઇન્દિરા આવાસ તળાવ વિસ્તારમાં કાલોલ નગરપાલિકા દ્વારા ડિમોલેશન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે

કાલોલ નગરના તળાવ વિસ્તારમાં પછાત વર્ગના ગરીબ લોકોને સરકાર દ્વારા 1981 થી સનદ આપી ઘર વિહોના લોકોને વસવાટ માટે જમીન આપી હતી અત્યારે કાલોલ નગરપાલિકામાં તલાવ બ્યુટીફિકેશનનું કામગીરી ચાલતી હોય આ કામગીરીમાં નડતા ઘરોનું નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે આ ડિમોલેશન ઘરના લોકો સખત નારાજગી નારાજગી જોવા મળી છે આ ડિ મો લીશન ઘરના લોકોનું કેવું છે કે અમો નગરપાલિકા નો ટેક્સ વીરો બધું ભરીએ છીએ તો શું અમારા જ ઘર નડતરમાં આવે છે હવે અમારા ગરો તોડી નાખ્યા તમે ક્યાં જઈશું અમારો પરિવાર બેઘર થઈ ગયો છે જેના કારણે મેં નિરાધાર થઈ જેના કારણે અમો નિરાધાર થઈ ગયા છે અમારું કોણ જેવા પ્રશ્નો આ વિસ્તારના લોકોને થઈ રહ્યા છે અને ગરો તોડી નખાયા છે તે લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે બીજી બાજુ કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર જણાવ્યું છે કે અત્યારે આ ઘરોમાં કોઈ લોકો રહેતા નથી અને ઘરો ખાલી જ છે સરકારની તળાવ બ્યુટીફિકેશન ગ્રાન્ટ આવી હોય આ બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે આ બ્યુટીફિકેશન નડતરમાં આવતા દરેક મકાનોનું ડિમોલેશન કરવામાં આવશે અને તળાવ બ્યુટીફિકેશનની કામગીરી આગળ વધશે હિરલબેન ઠાકર ચીફ ઓફિસર નગરપાલિકા કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here