નરેંદ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત ભાજપ અગ્રણીઓ દ્વારા હોસ્પીટલમા ફ્રુટ અને બિસ્કીટનુ વિતરણ કરવામાં આવ્યુ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

નરેંદ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને કાલોલ ભાજપ નાં ડો યોગેશ પંડયા, નરેંદ્રસિહ ગોહીલ,ગૌરાંગ દરજી, સંજય રાઠોડ, ઉપેન્દ્રસિંહ ચાવડા, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, કિરણ બેલદાર, શૈફાલી ઉપાધ્યાય, જયપાલસિહ રાઠોડ ની સાથે કાલોલ ની વિવિઘ હોસ્પીટલ મા દાખલ દરદીઓને ફ્રુટ અને બિસ્કીટ નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ અને પ્રધાનમંત્રી ના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here