ધોરાજી પોલીસે બાઈક ચોરને 9 જેટલા બાઈક સાથે જડપી પડ્યો..

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી માથી બાઈક ચોરી થતાં ધોરાજી માં પોલીસ દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી ના ફૂટેજ ના આધારે બાઈક ચોર ને જડપી પડ્યો

જૂનાગઢ ના ભૂપત મૂળસિયા નામ ના વ્યક્તિ ને ધોરાજી પોલીસ એ જડપી પડ્યો

ધોરાજી જૂનાગઢ અને ગોંડલ જેતપુર સહિત ના ગામો માંથી બાઈક ચોરી કર્યા ની આપી કબૂલાત

2 લાખ ત્રીસ હજાર ના મુદ્દામાલ સાથે પોલીસ એ આરોપી ને જડપી પડ્યો

ડુપ્લીકેટ ચાવી બનાવી અને બાઈક ચોરી કરતો હોવાની આરોપી એ આપી કબૂલાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here