થરાદ પંથકમાં લોકોએ મન મૂકી ઢોલે રમી કરી નવા વર્ષની ઉજવણી કરી…

થરાદ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ગામડા માં વર્ષો જૂની પરંપરા સાથે જોડાયેલા લોકો જોવા મળ્યા…

લોકોએ જૂની પરંપરાગત ઢોલ પર રમી મેરાયું ફેરવ્યું…

ઠાકોર સમાજમાં બેસતાં વર્ષે ગામમાં એકસાથે ભેગા થઈ ઢોલ પર મેરાયું ફેરવવું તે એક જૂની પરંપરા છે…

જૂનું પરંપરા આજે પણ બનાસકાંઠા ના થરાદ વાવ દિયોદર અને લાખની માં અકબંધ….

ઢોલ ના તાલે પુરુષો તાલ મેલાવી ને રમતા હોય જેને રાજસ્થાની નૃત્ય મેરાયું કહેવાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here