છોટાઉદેપુર : બાળકને ત્યજીને ભાગી ગરોલ મહીલાને ગણતરીના કલાકોમાં પકડી પાડતી છોટાઉદેપુર પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ માર્યાની કથી વડોદરા વિભાગ તથા ધર્મેન્દ્ર શો પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા કે.એચ.સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષકનાનોને છલ્લામાં ગુનાના કામે વારતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના મુજબ પ્રો. ના.પો.અધિ. આર.જે.પરમાર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન તથા પો.ઇન્સ. એમ.એન.ચૌહાણ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન તથા રાઘા સુપરવિઝન હેઠળ તા.૨૭/૦૭/૨૦૨૩ ના કલાક ૧૧/૩ વાગ્યાના સમય ગાળા દરમ્યાન છોટાઉદેપુર જનરલ હોસ્પીટલ મેટરનીટી રૂમમાં એક અજાણી મહીલા એક પુરૂષ બાળક ઉ.વ. આશરે ૫ થી ૬ માસનુ એક અજાણી મહિલાને થોડીવાર સાચવો હું વોશરૂમ જઇ આવુ છુ તેમ જણાવી બાળકો ત્યજી ઇ ગયેલ બાવની ફરીયાદ ડોક્ટર સમી૨માઇ ગી૨ધ૨લાલ પરીખ નાઓએ આપેલ ફરિયાદના
આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ગુ.૨.૦, ૧૧૧૮૪૨૩૦૮૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૧૭ મુજબનો ગુનો નોધવામાં આવેલ
૪. આરોપી અજાણ મહિલાને શોધી કાઢવા માટે જનરલ હો૨સ્પીટલ છોટાઉદેપુર તથા નેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ છોટાઉદેપુરના મેં સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી શોધખોળ કરતા બાળક ત્યજી જનાર અજાણી મહિલા પાનવડથી ગાડીમાં બેસી છોટાઉદેપુર પાવરહાઉસ ચોકડી સ્ટેન્ડ ખાતે ઉતરી ત્યાથી ચાલતી ચાલતી જનરલ હોસ્પીટલ છોટાઉદેપુર ખાતે આવેલાનુ અને બાળકને ઠોરેસ્પટલમાં ત્યજી પરત જતા રહેલાનું જણાઇ આવતા તાત્કાલિક પોલીસની ટીમ બનાવી સી.સી.ટી.વી ફુટેજના ફોટોગ્રાફ સાથે તપાસ કરતા જાણી માંહેલા રેશમાબેન Wo કોટવાલભાઇ ખાતે રાઠવા ઉ.વ.૨૩ રહે. દારા ગામ પટેલ ધૂળીયા તા.સોઢવા છે. અલીરાજપુર (મધ્યપ્રદેશ)ની હોવાનું જણાઇ આવતા આરોપી બહેનને ગણતરીના કલાકોમાં પકડી પાડી ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટના હવાલે કરવામાં આવેલ છે. આમ છોટાઉદેપુર પોલીશ દ્વારા ૫ થી ૬ માસના પુરૂષ બાળકને જન૨લ હો૨પટલના મેટરનીટી વિભાગમાં ત્યજી જનાર માતાની ગણતરીના કલાકોમાં શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપીનુ નામ: રેશમાબેન W/O કોટવાલભાઇ જાતે રાહ્યા .વ.૨૦ રહે. દારજા ગામ પટેલ ફળીયા
તા.ચોઢવા છ. અલીરાજપુર (મધ્યપ્રદેશ)
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ.
(૧) પ્રો. ના.પો.અધિ આર જે.પરમાર (છોટાઉદેપુર પોલીસ સ્ટેશા)
(૨) પો.ઇન્સ. એમ.એન.ચૌહાણ (છોટાઉદેપુર પોલીા સ્ટેશન) (૩) પો.સ.ઇ. એમ.બી. સોલંકી (છોટાઉદેપુર પોલીસ સ્ટેશન)
(૪) પો.સ.ઇ. એચ.જે. ગાંધી (નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ છોટાઉદેપુર)
(૫) પો.સ.ઇ. જે.ડી. રાઠોડ (પાણવડ પોલીસ સ્ટેશન ) (૬) આ પો.કો. શામળભાઈ પ્રભુભાઇ બ.નં. ૧૮૭ (છોટાઉદેપુર પોલીસ સ્ટેપ્શન)
(૭) આ પો.કો. ભાવેશભાઇ ધીરૂભાઇ બ.નં. વપર (બેગમ કમાન્ડ એન્ડ કંટ્રોલમ છોટાઉદેપુર)
(૮) નન હે.કો. શૈલેશભાઇ ધારૂભાઈ બ.નં. ૧૧૬ (પાનવડ પોલીસ સ્ટેશ1)
(૯) ડ્રા. આ.હે.કો. આઠીયાભાઇ ભોયાભાઇ બ.નં. ૯૧૧ (છોટાઉદેપુર પોલીસ સ્ટેશન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here