છોટાઉદેપુર : પોલીસ ઉપર જીવલેણ હુમલાના ગુના તથા પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા-ફરતા મધ્યપ્રદેશના આરોપીને ઝડપી પાડતી એલસીબી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી “ નાસતા ફરતા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજ્ય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના આપેલ જે અનુસંધાને વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર નાઓએ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓને અસર “કારક કામગીરી કરવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી, સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે જેતપુર પાવી પોલીસ સ્ટેશન તથા ઝોઝ પોલીસ સ્ટેશન તથા રંગપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર જીવલેણ હુમલાના ગુનામાં તથા પ્રોહીબીશનના ગુનામાં તથા પંચમહાલ જીલ્લાના દામાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાના કામે છ વર્ષથી નાસતો- • ફરતો આરોપી લખન ઉર્ફે લખીયો વેરસિંગભાઇ ચૌહાણ (નાયક) રહે.નાની વડોઇ, હોળી ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાનો વનાર જામલા ચાર રસ્તા પાસે ઉભેલ હોય જે હકીકત આધારે એલ.સી.બી. “ સ્ટાફના પોલીસ માણસો દ્વારા સદરી જગ્યાએ થી આરોપી લખન ઉર્ફે લખીયો વેરસિંગભાઇ ચૌહાણ (નાયક) રહે.નાની વડોઇ, હોળી ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ ઇસમઃ-
લખન ઉર્ફે લખીયો વેરસિંગભાઇ ચૌહાણ (નાયક) રહે.નાની વડોઇ, હોળી ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.)
– આરોપી વિરૂદ્ધ નોંધાયેલ ગુના ઇપીકો (ઇ),૯૮(૨),૮૧,૮૩ મુજબ (૬) દામાવાવ પો.સ્ટે થર્ડ ગુ.ર.નં-૧૬૩/૨૦૧૭ પ્રોહીબિશન એકટ કલમ-૬૫(એ) (ઇ), ૯૮(૨),૮૧,૮૩ મુજબ
(૧) જેતપુર પાવી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. કલમ ૩૦૭,૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯,૧૮૬ મુજબ. ૧૧૧૮૪૦૦૩૨૨૦૫૫૭/૨૦૨૨.
(૨) જેતપુર પાવી પો.સ્ટે પાર્ટ-સી ગુ.ર..નં-૧૧૧૮૪૦૦૩૨૨૦૫૫૮/૨૦૨૨ પ્રોહીબિશન એકટ કલમ-૬૫(એ) (ઇ),૯૮(૨),૮૧,૮૩ મુજબ.
(૩) ઝોઝ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૨૨૨૦૫૮૨/૨૦૧૨ પ્રોહીબિશન એકટ કલમ-૬૫(એ)
(૪) ઝોઝ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૨૨૨૦૫૮૩/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૦૭, ૧૮૬, ૩૩૨, ૧૧૪ મુજબ
(૫) રંગપુર પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૮૨૨૦૪૩૭/૨૦૨૨ ઇ.પી.કો કલમ-૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬ મુજબ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here