છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ સરકાર અંત્યોદયના વિકાસ અર્થે હંમેશા કાર્યશીલ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લા માં આજરોજ શેઠ ટી.સી કાપડિયા કોલેજ બોડેલી ખાતે તાલુકા પંચાયત કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભાગરૂપે આયોજિત “મંજુરીપત્ર વિતરણ” કાર્યક્રમમાં હાજર રહી, લોકોને સંબોધિત કર્યા.
આ પ્રસંગે જેતપુર પાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને સ્થાનિક આગેવાનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here