છોટાઉદેપુર જિલ્લાની સુખી જળાશય યોજના સહિત રાજ્યની વિવિધ યોજનામાં પડતર રહેલી જમીનો મૂળ માલિકને સોંપવા મોહનસિંહ રાઠવાની મહેસુલ મંત્રી સાથે બેઠક

છોટાઉદેપુર, આરીફ પઠાણ :-

છોટાઉદેપુર ધારાસભ્ય રાજ્યના મહેસુલ મંત્રી સાથે ગાંધીનગર ખાતે તા ૧૨ બેઠક કરી હતી.. જેમાંછોટાઉદેપુર ના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા એ રાજ્યના મહેસુલ મંત્રી સાથે છોટાઉદેપુર વિસ્તાર ને લગતા પ્રશ્નો અંગે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી જેમાં મહેસુલ વિભાગના સચિવ સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યા હતા છોટાઉદેપુરના ધારાસભ્યએ મહેસૂલ મંત્રી સાથેની બેઠકમા રાજ્ય, સરકારે સૂખી જળાશય યોજના સહિત જુદી જુદી યોજનાઓમાં ખેડૂતોની જમીન સંપાદન કરેલીછે. જેમાં ખાસ કરી ડેમના કમાન્ડ વિસ્તાર માટે કેનાલો માટે તેમજ સરકારી મકાનો માટે સંપાદન કરેલી જમીનો હાલ બિન ઉપયોગી છે કોઈપણ પ્રકારની બાંધકામ સહિતની કોઈ કામગીરી થઈ નથી જે આજમીનો ભવિષ્યમાં દુકાનમાં જવાની નથી તેથી આવી જમીન મૂળ માલિકને પરત કરવા માટે બેઠક મળી હતી. આગળની માલિકને પરત કાર્યવાહી કરવા માટે બેઠકમાં પ્રવર્તમાન કરવા 1 બજાર સૂચન કિંમતને ધ્યાને કર્યું લઈ સુખી જળાશય યોજના સહિત જુદી ચર્ચા થઈ હતી. અધિકારીઓ જમીન આપવા માટે જણાવ્યું હતું
જુદી યોજનાઓમાં ખેડૂતોની જમીન તરફથી એવી રજૂઆત કરી છે અને હકારાત્મક રીતે તેનો ઉકેલ સંપાદન કરેલી છે. જેમાં ખાસ કરી સુપ્રીમ કોર્ટે આવી જમીન મૂળ આવે તેમ જણાવ્યું હતું. જેથી સુખી ડેમના કમાન્ડ વિસ્તાર માટે, કેનાલો મોલિકને પરત આપવાને બદલે જે યોજનામાં સંપાદન થયેલી જમીન માટે તેમજ સરકારી મકાનો માટે જમીન વિહોણા છે તેને આપવા કોર્ટે હાલ ખુલ્લીછે. ડૂબાણમાં સંપાદન કરેલી જમીનો હાલ બિન ૨૦૧૭ માં હુકમ કરેલો છે. જે હુકમ પરમાણે મૂળ માલિકને જમીન આપી શકાય નહીં જેથી મહેસુલ મંત્રી એ સરકારી અધિકારીને કોર્ટના હુકમ સામે રાજ્ય સરકારે પિટિશન દાખલ કરી ને મૂળ માલિકને હાલના પ્ર વતૅમાન બજારકિંમત ને ધ્યાને લઇ જમીન આપવા જણાવ્યું હતું અને હકારાત્મક રીતે તેનો ઉકેલ આવે તેમ જણાવ્યું હતું જેથી સુખી યોજનામાં સંપાદન થયેલી જમીન હાલ ખુલ્લી છે ડુબાણમાં ભવિષ્યમાં જવાની નથી તેવી જમીનનો મૂળ માલિકને મળશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી . જેથી થોડા સમય રાહ જોવા મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here