છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સરકારી અધિકારીઓની છત્રછાયામાં બિન્દાસપણે કૌભાંડ આચરતા કોન્ટ્રાક્ટરો

નસવાડી, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

છોટા ઉદેપૂર જીલ્લા નસવાડી તાલુકાના પાલા ગામ પાસૈ જળસ્ત્રાવ યોજના માથી બનતા ચેક વોલમા ભષ્ટાયાર ની ગંધ આવી રહી છે.
ક્યાં સરકારી અધિકારી ની રહેમ નજર મા આ વ્યાપક ભષ્ટાયાર આચરવામા આવિ રહ્યો છે?
સરકારી અધિકારી અને કોન્ટ્રાકટર ની મીલી ભગત થી ચેક ડેમ મા રેતી કપચી ની જગ્યાએ નદિ માથી લાવેલા કાળી ગ્રેવલ મેટલ નો ભરપુર માત્રમા ઉપયો કરવામા આવી રહ્યો છે.
સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલીભગતથી નસવાડી તાલુકા મા કોક્રરીટ બાધ કામ મા મોટ પ્રમાણમાં ગેર રીતી જોવાઇ રહી છે.
બાંધ કામ શાખાના અધિકારીઓ ની રહેમ નજરમા નસવાડી તાલુકામા મોટા પ્રમાણમાં ભષ્ટાયાર ફલી ફૂલી રહ્યો છે .
શુ આઅંગે તંત્ર જાગશે ખરું ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર વિરોધ પગલાં લેશે કે કેમ કે પછી સબ ચલતા હૈ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here