છોટાઉદેપુર ખાતે આવેલ ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગાને આયોજિત પ્રાકૃતિક કૃષિ અંગેના પરિસાદ માં ઉપસ્થિતમાં ખેડૂતોને સંબોધતા રાજયપાલ મહોદય

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના વડુ મથક આવેલ છોટાઉદેપુર ખાતે આવેલ ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગાને આયોજિત પ્રાકૃતિક કૃષિ અંગેના પરિસાદ માં ઉપસ્થિતમાં ખેડૂતોને સંબોધતા રાજયપાલ મહોદય આચાર્ય દેવવતજી
દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે અમને
જવાબદારી સોંપી છે. અમે અમારી જવાબદારી સમજીને ગુજરાત રાજયને દેશમાં પ્રાકૃતિક કૃતિનું રોલ
મોડેલ બનાવવાનો નિર્ધાર કર્યો છે એમ રાજ્યના માન રાજ્યપાલ મહોદય આચાર્ય દેવવતજીએ
જણાવ્યું હતું.
છોટાઉદેપુર જીલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ
ગાને આયોજીત પ્રાકૃતિક કૃષ અંગેના પરિસાદમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા રાજયપાલ મહોદયે
રાસાય ખેતી અને જૈવિક ખેતી કરતા પ્રાકૃતિક કૃષિ કેવી રીતે અલગ તરી આવે છે એ અંગે
તાંબા વાતો કરી ખેડૂતોને રાસાયણિક ખેતી અને જૈવિક ખેતી તથા પ્રાકૃતિક ખેતી કચ્ચેની
ભેદરેખાની વિગતે સમજ બાપી હતી. પ્રાકૃતિક કૃષિ અંગેના પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપના પશુધન અને ખેતી એકબીજાના પૂરક છે તેથી બંને યોગ્ય સંકલન તો ખેડૂતો પાકૃતિક કૃષિમાંથી વધુ ઉપજ મેળવી વધુ આવક મેળવી શકશે એમ જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પશુપાલન પણ કરે છે. ગુજરાત સરકાર પશુ દત્તને બચાવવા કાર્યરત છે. પશુને લાભકારી બનાવી ખેડૂતો લાભ મેળવી શકે છે. પશુઓની નશલ સુધારી તેને વધુમાં વધુ લાભકારી બનાવી શકાય છે. રાજ્યપાલશ્રીએ પશુપાલન
અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે. એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ઘાત્યો પણ ઝેરવુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતા સ્કર, હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ સમાજમાં વધુ છે. મનુષ્યની સાથે પશુઓમાં પણ કેન્સર જેવા રોગ જોવા મળે છે. ક્રોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ રાસાયણિક ખાતર છે. જળવાયુ પશ્મિર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી. પરંતુ વિજ્ઞાન છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ર્ગેનિક કાર્બનમાં ઘટાડો
થાય છે. રાસાઘણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરીણમે જમીન
બિનરૂપી બની રહી છે. સસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે. એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ઘાજ્યો પણ ઝંયુક્ત બન્યા છે.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં
જીવાણું, અળસિયા અને મિત્ર જીવ અસભ્ય મિત્રજીવો જોવા મળે છે, જેને કારણે જમીનના ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઊ અને કળદ્રુપ બને છે એમારી દ્રષ્ટાંતો મંડિત રાજ્યપાલશ્રીએ સમજાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં
રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે જેમાં માત્માના અધિકારીઓને પણ જોડવામાં આવશે. રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર રેઇનર તૈયાર કરવામાં આવશે જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિ ખેતી જીવામૃત, ઘનજીયાત બનાવવા અને ખેડૂતોને તાલીમબદ્ધ કરશે,
વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સારામાં સારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કે જેઓ
તેમના કલસ્ટરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે સમજ આપીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વાળી તેમને સરકાર તરફથી દર મરિને ૨૧૦૦૦ રૂપિયા વળતર પેટે પાવવામાં આવશે એમ તેમણે જણાવ્યુ હતુ રાજ્યપાલશ્રીએ માનવતા અને જીવ કલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સી ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઇ ઘરતી માતા અને કૃષિપેદાશોને ગેરમુક્ત અનાવવા હાકલ કરી હતી..
ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શન કરી રહ્યું છે, તેમ જણાવતાં
રાજ્યપાલ એ કહ્યું કે, પાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવવામાં આવશે.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનું
પ્રેરક બનશે એવી વિશ્વાસ રાખ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જીલ્લામાં પ્રાકૃતિક તેની કરતા બે ખેડૂતોએ તેમના અનુભવોનો
નિચોડ ઉપસ્થિત ખેડૂતો સમક્ષ રજૂ કર્યો હતો. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાની ખેતપેદાશોને પ્રદર્શિત કરના માહિતીપ્રદ પ્રદર્શન પણ યોજયું હતું. રાજયપાલશ્રીએ આ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લઇ ખેતપેપ્ચ્યુને નિકી ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા
છોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સાળવાર્તા નામના પુસ્તકનું વિમોચન પણ
રાજયપાલશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કલેકટર સુધી સ્તુતિ ચારણે કાર્યરત આશય સ્પષ્ટ કરીછોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે કરવામાં આવી રહેલી કામગીરી નો વિગત…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here