છોટાઉદેપુર : કદવાલના ઈટવાડા (ડું) ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા એક મો.સા. મળી કુલ કિ.રૂ. ૮૩,૪૦૦/- નો મુદામાલ કબજે કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કદવાલ પોલીસ ટીમ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદિપસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા આઇ.જી.શેખ સાહેબ પોલીસઅધિક્ષક છોટાઉદેપુર તથા કે.એચ.સુર્યવંશી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર વીએન કામળીયા સાહેબ છોટાઉદેપુર સર્કલનાઓએ પોલીસ સ્ટ્રેશન વિસ્તારમાં પ્રોહી જુગારસ્તી પ્રવૃત્તિ ને સુનાબુદ કરવા સારૂ દારૂબંધીના કાયદાનો કડકપણે અમલવારી થાય તે સારૂ પો રહે. વિસારમા સઘન પેટ્રોલીંગ રાખી પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા સુચના આપેલ જે સુચના આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર કે.કે.સોલંકી કદવાલ પો. સહે નાઓની સુચનાથી કદવાલ પોલીસ સ્ટાફના માણસોકદવાલ પો. સ્ટ્રે વિસતારના ઇટવાડા(ડું) ગામે પ્રોહી વોચ નાકાબંધીમાં હતા તે દરમ્યાન એક મોટરસાયકલ ચાલક તેની મોટરસાયકલ ઉપર કંતાનના કોથળામા કંઈક શંકાસ્પદ ચીજવસ્તુ બાંધીને આવતો જણાતા તેને ઉભો રાખવા ઈશારો કરતા તેણે તેની મોટર સાયકલ ઉભી રાખેલ નહી અનેમોટરસાયકલને આગળ ભગાડી રોડની સાઈડમાં નાખી કોતરમા થઈ નાશી છુટેલ જે મો. સાઉપર બાંધેલ કંતાનના કોથળામાબે પંચો રૂબરૂ તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની ના “GOA” કંપનીની પ્લાસ્ટ્રીકની ૭૫૦ મી.લી. કંપની સીલબંધ બોટલોનંગ-૧૨૦ કિ.રૂ.૫૩,૪૦૦/- ની મળી આવતા પ્રોહી મુદ્દામાલતથા આરોપીએ ભારતીય બનાવટના વિદેશીદારૂની હેરાફેરી કરવામા ઉપયોગમા લીધેલહિરો સોલાડર પ્લસ મોટર સાયકલ નંબર GJ-34 M 3615 કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૮૩,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ કબજે લઈ પ્રોહીબીશનનો ક્વોલીટી કેશ શોધી કાઢી ગુન્હો રજી કરાવવામાં આવેલ અને આગળની તપાસ કે.કે.સોલંકી પોલીસ સબ ઈન્સપેકટર કદવાલ પોસ્ટ્રે. નાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
-: ફબજે કરવામાં આવેલ મુદામાલ.-
(૧) પ્લા.ની ૭૫૦ મી.લી.ના”GOA” કંપનીના SPIRIT OF SMOOTHNESS વા્હિસ્કી ભરેલ કંપનીના સીલબંધ હાલાની બોટલો નંગ-૧૨૦ ६ि.३.५३,४००/-
(૨) હિરો સોલુડર પાસ મો.સા.નંબર GJ-34 M 3615 જેની આશરે કિ.રૂ. ૩૦,૦૦૦/- કુલ કિં.રૂ.૮૩,૪૦૦/-નો મુદ્દામાલ આરોપી:- હિરો સૂલેન્ડર પલસ મો.સા. નંબરGJ-34 M 3615 નો ચાલક સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી:-
(૧)એ.એસ.આઇ. ચંદુભાઈ કરશનભાઈ બ નં. ૧૭૧ (૨) આ.પો.કો. અર્જુનભાઈ કલ્યાણભાઈ બ.નં.૮૪૫(૩) અ.પો.કો.મુકેશભાઈ ઝીંઝરભાઈ બ નં.૦૧૫ (૪) તથા અપો.કો.મનહરભાઈ ચતુરભાઈ બ.નં.૩૨૨.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here