ઘોઘંબા સરકારી હોસ્પિટલમાં પારસ પટેલ હાજર થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો…

ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

ઘોઘંબા હોસ્પિટલમાં ફરજ બજાવતા અને ગરીબો માટે ભગવાનનું સ્વરુપ ગણાતા એવા ડોક્ટર પારસ પટેલને સરકારી હોસ્પિટલ ખાતે હાજર જોઈ ગામના લોકો તથા કેટલાક આગેવાનો તથા આજુબાજુના વિસ્તારમાં આવેલા લોકો હાજર રહ્યા હતા અને તેમનુ સ્વાગત કરવામાં આવ્યું જે ૨૪ કલાક માં ૨૮ ડીલેવરી કરાવતા હતા અને ગરીબ સગર્ભા મહિલા ઓનું ખર્ચ બચાવતા હતાં જે એમના જવા પછી ડીલેવરી કેસોમાં બહુ ઓછા પ્રમાણમાં કેસો નોંધાતા તથા દરેક બીમારીના કેસો પણ બહુ જ ઓછા પ્રમાણમાં આવતાં હતાં અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જવુ પડતુ હતુ હવે લોકોને બીમારીમાં કેટલાક લોકોના બીમારીનો ખર્ચ ઓછો આવશે જેમા પબ્લીકને એનો સીધો ફાયદો થશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here