કાલોલ મલાવરોડ પર નમી પડેલાં વુક્ષોની ડાળીઓથી અક્સ્માતનો ભય…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જતાં મુખ્ય માર્ગની બંને સાઈડો પર વુક્ષો જોવા મળતાં હોય છે. આવાન વુક્ષો ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપતા હોય છે. પરંતુ ક્યારેક છાંયડાઓ આપતાં વુક્ષો જમીન તરફ ઢળી પડતાં હોય છે. જ્યારે આવાં માગૉ પર વાહન વ્યવહારના ધસારો જોવા મળી રહે છે. જેનાં કારણે નમી પડેલાં વુક્ષોના ડાળીઓથી અક્સ્માતનો ભય સજાૅતો હોય છે. માગૅ મકાન દ્વારા જાહેર માર્ગ પર નમી પડેલાં વુક્ષોની ડાળીઓ ઉતારી લેવામાં આવે તો અક્સ્માત ટડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here