કાલોલ નગરપાલીકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક બેગોના ઉપયોગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આગામી તહેવારોની અનુલક્ષીને કાલોલ નગર પાલિકા ના સેનેટરી ઇન્સ્પેકટર તથા સ્ટાફની રાબેતા મુજબની કામગીરી દરમ્યાન ગોહ્યા બજાર શાક માર્કેટ અને ભાથીજી મંદિર પાસે ના વિસ્તારના વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકને જથ્થો ઝડપી લઇ કાયદેસરની કામગીરી હાથ ધરઈ કુલ મળીને ૧૦ કીલો જેટલો પ્લાસ્ટીક બેગો નો જથ્થો જપ્ત કરી રૂ ૧,૮૦૦/ નો દંડ વસુલ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here