કાલોલમાં મન્સૂરી હશનૈન એસએસસી બોર્ડની પરીક્ષામાં 83.89% મેળવી પાસ થતા મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

તારીખ ૨૫/૫/૨૦૨૩ ના રોજ ધોરણ દશ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા નું ઓનલાઈન પરિણામ આવ્યા ની સાથે જ વિદ્યાર્થી મા ખુશીની લહેર પ્રસરી ઊઠી છે ત્યારે કાલોલ જુમ્મા મસ્જીદ સ્થિત નુરાની ચોક ખાતે રહેતા મુસ્લિમ મન્સૂરી સમાજના હશનૈન હનીફભાઇ મન્સૂરી(૨૦૨૩) 83.89% પ્રાપ્ત કરી પાસ થતાં સમગ્ર મન્સૂરી મુસ્લિમ સમાજ માં ખુશીની લહેર પસરી ઉઠી છે જે ધોરણ દશમાં ધોરણમાં પાસ થનાર હશનૈન મન્સૂરી તેના માતા પિતા દ્વારા આશીર્વાદ આપી અભિનંદન પાઠવીને તેજસ્વી વિદ્યાર્થી હશનૈન મન્સૂરી ને કાલોલ મુસ્લિમ સમાજના આગ્રણીઓ તેમજ યુવાનો અને શાળા સ્ટાફે અનેકો અનેક શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here