કાલોલની ઉર્દૂ શાળા પાસે ત્રણ રસ્તા ઉપર આવેલ એમજીવીસીએલની ડીપી ખતરાની ઘંટડી સમાન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલની ઉર્દૂ શાળા પાસે ત્રણ રસ્તા ઉપર આવેલ એમજીવીસીએલનું ડીપી જેના ઉપર ઉર્દુશાળા ફીડર ૧,૨ ટીસી ટાઉન ફીડર જેવી તકતીઓ લગાડેલી છે જયા ભારે દબાણ થી વીજળી પસાર થતી હોય છે. જયા અંદર જવુ જોખમ કારક બની શકે છે.ત્યાના ખુલ્લા દરવાજા ને કારણે આસપાસના દુકાનદારો પોતાના ખાલી કન્ટેનર અને થેલાઓ મૂકવાના કામે વાપરી રહ્યા છે કાલે કોઇ દુર્ધટના સર્જાય તો જવાબદારી કોની ? કાલોલ એમજીવીસીએલ કુંભકર્ણની નિંદ્રા માથી ક્યારે જાગશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here