આદિજાતિ વિકાસ વિભાગની ચાર યોજનાઓ ઓનલાઈન કરવામાં આવી

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

રાજ્ય સરકારના આદિજાતિકચેરી સંચાલિતમદદનીશ કમિશ્નરની કચરી આદિજાતિવિભાગ છોટાઉદેપુર હાક ચાલતી કુંવરબાઈનું મામેરું, સાત ફેર સમૂહ લગ્ન યોજના, વ્યક્તિલક્ષી સહાય યોજના, માનવ ગરિમા યોજના આવી ફૂલ ૪ યોજનાઓ ચાલુ વર્ષથી ઓનલાઈન કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માંગતા અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ હવેથી આયોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે, સાથે જરૂરી આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે જેનું url આપ્રમાણે છે. https://
evanbandhu.gujarat.gov.in ઉપરોક્ત યાદી આદિજાતિ વિકાસની ક્ચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here