આજરોજ છોટાઉદેપુર નગર સહીત જિલ્લા કક્ષાનો ‘એક તારીખ, એક કલાક, મહા શ્રમદાન’ કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

જિલ્લાના બ્લેક સ્પોટની સામુહિક સાફ સફાઇ હાથ ધરી વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવામાં આવ્યો

બીજી ઓકટોબર એટલે કે, ગાંધી જન્મ જયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને શહેરી એમ સંયુક્ત રીતે ૧૫મી સપ્ટેમ્બર થી ૧૫મી ઓકટોબર ૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા” માસ હાલ ચાલી રહેલ છે. ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧લી ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનપ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક ક્લાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અન્વયે આપણા જિલ્લામાં આજે એટલે કે તા ૧લી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી એક તારીખ, એક કલાક, મહા શ્રમદાન કાર્યક્રમ જીલ્લાના વિવિધ ક્ષેત્રો ખાતે યોજાયો હતો,

સમગ્ર રાજ્યમાં ” સ્વચ્છતા હી સેવા” અંતર્ગત તમામ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાંથી અંદાજીત ૧૦,૦૦૦ જેટલા બ્લેક સ્પોટ એવા સ્થળોને આઇડેન્ટીફાઇ કરી આ સ્થળોની સામુહિક સાફસફાઇ હાધ ધરવામાં આવી હતી.
બ્લેક સ્પોટ એટલે સામાન્ય રીતે જે સ્થળે ગામમાં કચરો નાખવામાં આવતું હોય તેમજ આરોગ્ય કેન્દ્ર આંગણવાડી/શાળા વિવિધ કચેરીઓનાં પ્રાંગણ અને આજુ બાજુનો વિસ્તાર, પ્રવાસન સ્થળો, પ્રાણી સંગ્રહાલય, દરિયા કે નદી કિનારા, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળ પાસેનો વિસ્તાર જેવા સ્થળે વધારે પ્રમાણમાં કચરો જોવા મળતો હોય છે, આવા વિસ્તારોમાં સફાઈ કરી ફરીથી ગંદકી ન થાય તેની કાળજી લેવામાં આવેછે.

જે અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં કુલ ૬૧ બ્લેક સ્પોટને આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યા છે. જન-ભાગીદારીથી સાફ થયેલ સ્થળ ફરીથી બ્લેકસ્પોટ ના બને તે સુનિશ્ચિત કરવા સફાઈની તરત પછી એવા સ્થળ પર જરૂરિયાત મુજબ સામાન્ય મરામત, ભિત ચિત્રો, રંગ કામ, રિસાયકલ ડસ્ટબીનની વ્યવસ્થા, વૃક્ષારોપણ જેવી પ્રવૃતિઓ દ્વારા ફરીથી બ્લેક સ્પોટ ન બને તે મુજબનું સુદ્રઢ આયોજન જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવનાર છે.

નોંધનિય છે કે, છોટાઉદેપુર જીલ્લાના વિવિધ ગ્રામ્ય કક્ષાએ ખાતે યોજાનાર સ્વચ્છતના ઉમદા કાર્યમાં તમામ જીલ્લાવાસીઓ ઉત્સાહપુર્વક દરેક પ્રવૃત્તિઓમાં સહભાગી બને તે માટે જિલ્લાતંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.

જે અન્વયે છોટાઉદેપુર બેન્ક ઓફ બરોડા દ્રારા ધારા સભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન નું કાર્યક્રમ યોજાયો હતો,

આજરોજ પહેલી ઓક્ટોબર 2023 ના રવિવારે BOB છોટાઉદેપુર શાખા ખાતે સવારે 10 થી 11 વાગ્યા ની વચ્ચે એક તારીખ એક કલાક શ્રમદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,
જેમાં છોટાઉદેપુર ધારા સભ્ય રાજેન્દ્ર સિંહ રાઠવા, છો.ઉ. ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર ભાઈ રાઠવા, રિજનલ મેનેજર અરવિંદ કુમાર, નગર પાલિકા ચીફ ઓફિસર ભાવિન બરજોડા, BOB ના ભટ્ટ સાહેબ, જિલ્લા અને તાલુકાના આજરોજ છોટાઉદેપુર જીલ્લા કક્ષાનો ‘એક તારીખ, એક કલાક, મહા શ્રમદાન’ કાર્યક્રમ યોજાયો,

જિલ્લાના બ્લેક સ્પોટની સામુહિક સાફ સફાઇ હાથ ધરી વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવામાં આવ્યો

બીજી ઓકટોબર એટલે કે, ગાંધી જન્મ જયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને શહેરી એમ સંયુક્ત રીતે ૧૫મી સપ્ટેમ્બર થી ૧૫મી ઓકટોબર ૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા” માસ હાલ ચાલી રહેલ છે. ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧લી ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનપ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક ક્લાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અન્વયે આપણા જિલ્લામાં આજે એટલે કે તા ૧લી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી એક તારીખ, એક કલાક, મહા શ્રમદાન કાર્યક્રમ જીલ્લાના વિવિધ ક્ષેત્રો ખાતે યોજાયો હતો,

સમગ્ર રાજ્યમાં ” સ્વચ્છતા હી સેવા” અંતર્ગત તમામ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાંથી અંદાજીત ૧૦,૦૦૦ જેટલા બ્લેક સ્પોટ એવા સ્થળોને આઇડેન્ટીફાઇ કરી આ સ્થળોની સામુહિક સાફસફાઇ હાધ ધરવામાં આવી હતી.
બ્લેક સ્પોટ એટલે સામાન્ય રીતે જે સ્થળે ગામમાં કચરો નાખવામાં આવતું હોય તેમજ આરોગ્ય કેન્દ્ર આંગણવાડી/શાળા વિવિધ કચેરીઓનાં પ્રાંગણ અને આજુ બાજુનો વિસ્તાર, પ્રવાસન સ્થળો, પ્રાણી સંગ્રહાલય, દરિયા કે નદી કિનારા, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળ પાસેનો વિસ્તાર જેવા સ્થળે વધારે પ્રમાણમાં કચરો જોવા મળતો હોય છે, આવા વિસ્તારોમાં સફાઈ કરી ફરીથી ગંદકી ન થાય તેની કાળજી લેવામાં આવેછે.

જે અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં કુલ ૬૧ બ્લેક સ્પોટને આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યા છે. જન-ભાગીદારીથી સાફ થયેલ સ્થળ ફરીથી બ્લેકસ્પોટ ના બને તે સુનિશ્ચિત કરવા સફાઈની તરત પછી એવા સ્થળ પર જરૂરિયાત મુજબ સામાન્ય મરામત, ભિત ચિત્રો, રંગ કામ, રિસાયકલ ડસ્ટબીનની વ્યવસ્થા, વૃક્ષારોપણ જેવી પ્રવૃતિઓ દ્વારા ફરીથી બ્લેક સ્પોટ ન બને તે મુજબનું સુદ્રઢ આયોજન જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવનાર છે.

નોંધનિય છે કે, છોટાઉદેપુર જીલ્લાના વિવિધ ગ્રામ્ય કક્ષાએ ખાતે યોજાનાર સ્વચ્છતના ઉમદા કાર્યમાં તમામ જીલ્લાવાસીઓ ઉત્સાહપુર્વક દરેક પ્રવૃત્તિઓમાં સહભાગી બને તે માટે જિલ્લાતંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.

જે અન્વયે છોટાઉદેપુર બેન્ક ઓફ બરોડા દ્રારા ધારા સભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન નું કાર્યક્રમ યોજાયો હતો,

આજરોજ પહેલી ઓક્ટોબર 2023 ના રવિવારે BOB છોટાઉદેપુર શાખા ખાતે સવારે 10 થી 11 વાગ્યા ની વચ્ચે એક તારીખ એક કલાક શ્રમદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,
જેમાં છોટાઉદેપુર ધારા સભ્ય રાજેન્દ્ર સિંહ રાઠવા, છો.ઉ. ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર ભાઈ રાઠવા, રિજનલ મેનેજર અરવિંદ કુમાર, નગર પાલિકા ચીફ ઓફિસર ભાવિન બરજોડા, BOB ના ભટ્ટ સાહેબ, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, નગર પાલિકા ના કર્મચારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here