આઈ.ટી.આઈ. તરસાલીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે જિલ્લા કક્ષાનો ખાસ ઔદ્યોગિક રોજગાર મેળો યોજારો

વડોદરા, ચારણ એસ વી (બોડેલી) :-

સ્વરોજગાર માર્ગદર્શન શિબિર અને અનુપમ પોર્ટલ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન

મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, તરસાલી વડોદરા અને યુનિવર્સીટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન અને ગાઇડન્સ બ્યુરો,ચમેલીબાગ, એમ.એસ.યુનીવર્સિટી કેમ્પસ,વડોદરા તથા જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર અને દાહોદ તેમજ ડીસેમ્બર આઈટીઆઈ તરસાવી અને એનસીએસડીએ વડોદરાના સંયુક્ત ઉપક્રમે માત્ર ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા માત્ર અસ્થિવિષયક અને સાંભળવાની અને બોલવાની ક્ષતી ધરાવતા ૧૮ થી ૪૦ વય ધરાવતા સ્વતંત્ર હલનચલન અને હાથથી કામ કરી શકે તેવા સ્ત્રી -પુરુષ દિવ્યાંગ ઉમેદવારો માટે તા.૧૬.૦૫.૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ડિસેબલ આઇ.ટી.આઈ કેમ્પસ, તરસાલી,વડોદરા ખાતે ખાસ દિવ્યાંગજન માટેનો જિલ્લા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લાના ઔધોગિક એકમો અને સંસ્થાના એમ્પાલોયરે દિવ્યાંગજનીની ખાસ ટેકનીકલ કે નોન ટેકનીકલ તમામ વૈન્સી અનુબંધમ પોર્ટલ પર જોબફેરમાં નોટીફાઈડ કરાવી હાજર રહેવા તેમજ રોજગાર સ્વરોજગારની જરુરીયાત હોય તેવા જ કે તેથી વધુ બોલવા, સાંભળવાની અને અસ્થિવિષયક તી ધરાવતા દિવ્યાંગ ભાઇ બહેનોએ અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે
ભરતી મેળાના દિવસે લાયકાતના પ્રમાણપત્રો અને બાયોડેટા સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારી વડોદરાની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here