Tag: ધોરાજી
રાજકોટ જીલ્લાના ધોરાજીમા ટ્રાવેલ્સના ધંધામા મનદુખ થતા ચાર વ્યક્તિઓ પર હુમલો
ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
રાજકોટ જીલ્લાના ધોરાજીમા ટ્રાવેલ્સના ધંધામા મનદુખ થતા ચાર વ્યક્તિઓ પર હુમલો અને જાહેરમા હાથમા બંદૂક લઈને માથાકૂટ કરવા આવેલ
ધોરાજી થી...
ધોરાજીમાં ચંદ્રયાન 3 ની સફળતા પૂર્વક લેન્ડિંગ થવા બદલ ભાજપમાં ખુશી...
ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
ધોરાજી માં ચંદ્રયાન 3 ની સફળતા પૂર્વક લેન્ડિંગ થવા બદલ ભાજપ કાર્યકરો એ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી
ભાજપ ના કાર્યકરો...
રાજકોટ જિલ્લા અનુ જાતિ મોરચાના નવ નિયુક્ત હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું
ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
આજરોજ ધોરાજી શહેરના મુસ્લિમ અગ્રણી હાજી અબુબકર ચામડિયાના નિવાસસ્થાને રાજકોટ જિલ્લા અનુ જાતિ મોરચાના નવ નિયુક્ત હોદેદારો મંત્રી નરેશભાઇ રાઠોડ,...
રાજકોટ જીલ્લાના ધોરાજીના રસુલ પરા વિસ્તારમાં મોહરરમ પર્વ નિમિત્તે 15 જેટલા...
ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
રાજકોટ જીલ્લા ના ધોરાજીમા રસુલ પરા વિસ્તાર ની ઘટના
ધોરાજી ના રસુલપરા વિસ્તાર મા 15 જેટલા શખસો ને વિજ કરંટ લાગ્યો
ધોરાજી...
ધોરાજીની રોયલ સ્કૂલના માલિકનો માફી માંગતો અને ઈતર નાઈતને ટેકો નો...
ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
ગ્રામ પંચાયતની માથાકૂટને લઇ રોયલ સ્કૂલ ટ્રસ્ટી રાજુ પૈથાણી જાતીવાદ નું ઝેર ઓકતો હોય તેવો ઓડિયો સોશ્યલ મિડિયા પર વાઈરલ...
ધોરાજી પ્રાંત અધિકારીશ્રી જે.એન.લીખીયાના અધ્યક્ષસ્થાને એસ.સી.-એસ.ટી.ના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સંદર્ભે બેઠક યોજાઈ
ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી જે.એન. લીખીયાના અધ્યક્ષસ્થાને અનુસુચિત જાતિ (એસ.સી.) અને અનુસુચિત જનજાતિ (એસ.ટી.)ના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સંદર્ભે બેઠકનું...
ધોરાજી તાલુકાના 75વિધાન સભા લડેલ અને છવર્ષ કોર્પોરેશન રહેલ અને ભાજપના...
ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
ધોરાજી 75વિધાન સભા લડેલ અને છવર્ષ કોર્પોરેશન રહેલ અને ભાજપના મંત્રી શ્રી જેયસુખ ભાઈ ઠેસીયા યે લોક પ્રિયતા મેળવી છે...
રાજકોટ જીલ્લાના ધોરાજીમા પીવાના પાણીની મુખ્ય ટાંકીને જોડતી લાઈનમાં લિકેજને કારણે...
ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
રાજકોટ જીલ્લાના ધોરાજીમા પાણીનો મેન ટાંકો આવેલ છે એ ટાંકી થકીજ આખા ધોરાજીમા પાણીનો સપ્લાય પૂરો પાડવામાં આવે છે, પાણીની...
ધોરાજી પંથકના ભાડેર, કલાણા, છત્રાસા, પાટણવાવમાં આભ ફાટ્યાની સ્થિતિ
ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
ઓસમ ડુંગર ઉપરથી ચોમાસાની જેમ ધોધ વરસ્યા
હવામાન વિભાગની આગાહી અનુસાર ધોરાજી પંથકનાં ગ્રામ્ય વિસ્તારો બપોર પછી ૪.૦૦ વાગ્યા થી ૭.૦૦...
ધોરાજીમાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૬માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી
ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-
ધોરાજીમાં ખોડલધામ સમિતિ દ્વારા શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૬માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવોએ દર્શન અને...