તરબદા કોળી સમાજમાં પ્રથમ દીકરીએ ડોક્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી તરબદા (કોળી) સમાજ અને બોડેલી તાલુકાના તાંદલજા ગામનું ગૌરવ વધાર્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા નાબોડેલી તાલુકા ના તાંદલજા ના વતની અને હાલ મહેસાણા ખાતે રહેતા હરિવદનભાઈ ભગાભાઈ તરબદા ની દીકરી ડૉ .મતીક્ષાબેન MBBS. ની ડિગ્રી G M.E R.S પાટણ કૉલેજ ,હેમચંદ્રાચાર્ય યુનિ માં થી પ્રાપ્ત કરીને તરબદા કોળી સમાજ નું ગૌરવ વધાર્યું છે.. તે બદલ વડોદરા માં વસતા તરબદા પરીવાર તરફથી દીકરી ને અભિનંદન પાઠવ્યા છે, જીગર ન્યુઝ પરીવાર ગુજરાત અને વેદાશી ટ્રાવેલ્સ કીતી સ્થંભ વડોદરા વાળા દ્વારા અભિનંદન પાઠવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here