ધોરાજીમાં ચંદ્રયાન 3 ની સફળતા પૂર્વક લેન્ડિંગ થવા બદલ ભાજપમાં ખુશી છવાઈ

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી માં ચંદ્રયાન 3 ની સફળતા પૂર્વક લેન્ડિંગ થવા બદલ ભાજપ કાર્યકરો એ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી

ભાજપ ના કાર્યકરો એ ચોક માં ફટાકડા ફોડી ચંદ્રયાન 3 ની સફળતા પૂર્વક લેન્ડિંગ થવા બદલ ઉજવણી કરાવમાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here