રાજકોટ જિલ્લા અનુ જાતિ મોરચાના નવ નિયુક્ત હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

આજરોજ ધોરાજી શહેરના મુસ્લિમ અગ્રણી હાજી અબુબકર ચામડિયાના નિવાસસ્થાને રાજકોટ જિલ્લા અનુ જાતિ મોરચાના નવ નિયુક્ત હોદેદારો મંત્રી નરેશભાઇ રાઠોડ, સોશ્યલ મીડિયા ઈન્ચાજૅ રાજુભાઇ બગડા તેમજ મિડીયા ઈન્ચાજૅ પાર્થ પરમારનું શાલ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here