પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની 76 મી જન્મજયંતી નર્મદા યુથ કોગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવાઇ

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

યુવાનોના આદર્શ, 21 મી સદીના સ્વપ્નદ્રષ્ટા, આધુનિક ટેકનોલોજીની ક્રાંતિના પ્રણેતા, ભારતરત્ન એવા પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીજીની 76 મી જન્મજયંતિ નિમિત્તે વડિયા ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળામાં વૂક્ષારોપણનો કાર્યક્રમ નર્મદા જીલ્લા યુથ કોંગ્રેસ ધ્વારા યોજવામાં આવ્યો હતો.





રાજીવ ગાંધીજીની 76 મી જન્મજયંતિ નિમિત્તે વડિયા ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળામાં વૂક્ષારોપણનો કાર્યક્રમ નર્મદા જીલ્લા યુથ કોંગ્રેસ ધ્વારા યોજવામાં આવ્યો હતો તેની તસ્વીર

સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતીના અવસરે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા વડિયા ગ્રામ પંચાયત સરપંચ મહેશભાઈ રજવાડી ઉપ પ્રમુખ યુવા કોંગ્રેસ ચંદ્રેશ પરમાર nsui પ્રમુખ નીકુજ વસાવા NSUI પ્રદેશ મંત્રી મોહીન શેખ યુવા કોંગ્રેસ મહામંત્રી ગૌતમ વસાવા સહિતના કાર્યકરો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, અને વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here