વડાપ્રધાન મોદીના જન્મદિવસની બિતાડા ગામ ખાતે વૃક્ષારોપણ કરી ભાજપા યુવા મોરચાએ ઉજવણી કરી

રાજપીપળા(નર્મદા), તા.18/09/2020
આશિક પઠાણ

નર્મદા જિલ્લના નાંદોદ તાલુકા ના બિતાડા ગામ ખાતે વડાપ્રધાન મોદી ના જન્મ દિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના યુવા મોરચા ના મહામંત્રી હરેશભાઇ વસાવા ની આગેવાની મા ગ્રામજનો સહિત પક્ષ ના કાર્યકરો એ જંગલ વિસ્તારમાં જે જમીન ઉપર થી વૃક્ષો નુ નિકંદન નીકળી ગયું છે એવા વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યુ હતુ.અને તમામ કાર્યકરો એ આ વૃક્ષો ના જતન કરી તેમના ઉછેર કરવાનાં પણ સંકલ્પ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here