નર્મદા જિલ્લામાં કોરોનાના આજે 40 દર્દીઓ નોંધાયા જેમાં રાજપીપળાના 22

ડૉક્ટર સમીર મહેતા સહિત નગરપાલિકા સદસય સલીમ સોલંકી કોરોનામાં સપડાયા

જિલ્લા વકરતી જતી પરિસ્થિતિને કંટ્રોલમાં લાવવાની તાંતી જરૂર ભયના ઓથા તળે જીવતા લોકો

રેપિડ એન્ટીજન પોઝિટિવના 6 RT PCR પોઝિટિવના 32 અને TRUE NAT પોઝિટિવના 2 પોઝિટિવ કેસો મળી આવ્યા

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લા કોરોનાના ભરડામાં હોમાઈ રહયુ છે દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોના મામલે રાજપીપળા નગર સહિત સમગ્ર જીલ્લાની પરિસ્થિતિ બગડી રહી છે.

ગતરોજ નર્મદા જિલ્લામાંથી 14 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા જેમાં આજરોજ અચાનક વધારો નોંધાયો હતો અને આજરોજ જીલ્લામાંથી 40 પોઝિટિવ કેસો મળી આવ્યા છે. જેમાં રાજપીપળા નગરમાંથી 22 કેસ મળી આવતા લોકોમાં ખુબજ ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે .

રાજપીપળાના જાણીતા ડૉક્ટર અને નાગરિક બેંકના ડિરેક્ટર સમીર મહેતા સહિત નગરપાલિકાના સદસય સલીમ સોલંકીના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તમામને સારવાર અર્થે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જેમનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમા 1) મનોજ ઇનદરવદન પંચોલી મોટા માછીવાડ રાજપીપળા 2 ) હર્ષ મનોજ પંચોલી મોટા માછીવાડ રાજપીપળા 3 ) નિકુંજ ઉપેશભાઇ દોશી સોનીવાડ રાજપીપળા 4 ) નયન ઉપેશભાઇ દોશી સોનીવાડ રાજપીપળા 5 ) રાજેશ હરિભાઈ પરમાર રાજેન્દ્ર નગર સોસાયટી 6 ) ડાહીબેન બીજલ વસાવા દેડિયાપાડા 7 )નિરાલી નિકેસભાઈ પટેલ રાજુવાડીયા 8 ) નીલાબેન પંકજ તડવી રોયલ સનસીટિ રાજપીપળા 9 ) રશમિકાબેન રવિશંકર રાવળ કાછીયાવાડ રાજપીપળા 10 ) કિંજલબેન નરપતસિંહ વસાવા ચિત્રકુટ સોસાયટીમાં રાજપીપળા 11 ) સ્મિતા અરવિંદ વસાવા રાજપુત ફળીયા રાજપીપળા 12 ) દિલીપભાઇ ભીખા પટેલ નિકોલી 13 ) અલ્પેશ ભૂપેન્દ્ર પટેલ ભચરવાડા 14 ) સચીન નરેશભાઈ પટેલ આદિતય સોસાયટીમાં રાજપીપળા 15 ) જીતેન્દ્ર નટવરભાઈ વસાવા જીતનગર 16 ) ડૉક્ટર સમીર મહેતા રાજપીપળા 17 ) અંબાલાલ ભારજી વસાવા ગાગર 18 ) ભરતભાઈ મનુભાઈ કોઠારી સંતોષ ચોકડી પાસે રાજપીપળા 19 ) સહા ભાઈ મેદેદ મેદાડા રાજપુત ફળીયા રાજપીપળા 20 ) જીગ્નેશ પ્રવિણ પટેલ સીસોદરા 21 ) વર્ષાબેન ચંપક વસાવા ભુછાડ 22 ) સતિશ મેલસીગ વસાવા પોલીસ સ્ટેશન રાજપીપળા 23 ) ભાવિકા દક્ષેશ પટેલ લાછરસ 24 ) સમકુબેન મયાલભાઇ વસાવા મયાસી 25 ) વિજયભાઇ મયાલભાઇ વસાવા મયાસી 26 ) મેમદભાઇ માનસીંગ વસાવા પોલીસ સ્ટેશન રાજપીપળા 27 ) શિવાની ધવલભાઈ તડવી તિલકવાડા 28 ) માલજીભાઇ જેસીંગભાઇ સોલંકી તિલકવાડા 29 ) ભાવિકા દિપેશ પટેલ નિકોલી 30 ) સારિકા પિનટુભાઇ રાઠોડ બિતાડા 31 ) જયેન્દ્રસિંહ રણજીતસિંહ માત્રોજા પંચવટી સોસાયટીમાં રાજપીપળા 32 ) અબદુલસઇદ અબદુલરહીમ શેખ આરઝુ સોસાયટી રાજપીપળા 33 ) સમાપરવીન અબદુલસઇદ શેખ આરઝુ સોસાયટી રાજપીપળા 34 ) સલીમ ઇસ્માઇલ સોલંકી કસબાવાડ રાજપીપળા 35 ) સકુબેન ગોપાલભાઈ તડવી વડીયા 36 ) જીતેન્દ્ર અંબાલાલ બારીયા ભાટવાડા રાજપીપળા 37 ) સંજયભાઈ શંકરભાઈ વસાવા વાવડી 38 ) બેલાબેન સંજયભાઈ પટની ફોરેસ્ટ કવાટર કાળાધોડા રાજપીપળા 39 ) ભાવેશભાઇ દિપકભાઈ માલી દરબારરોડ રાજપીપળા 40 ) મહંમદસઇદ મનસુરઅલી મકરાણી જેતપુર વધરાલી. નાઓ આજરોજ કોરોના પોઝિટિવ જાહેર થયેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here