હેવાનિયતની હદ થઈ….! માસુમ અબોલા પશુઓ પર અત્યાચાર કરનારા અમાનુષી માનવીઓ કોણ..!!?

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

લાખણી તાલુકાના ગણતા નજીક નીલ ગાયના પગ કાપી નાખવાની ઘટનાનો વીડિયો વાયરલ…

ગણતા થી આસોદર વચ્ચે સુજલામ સુફલામ્ કેનાલમાં નીલગાય પાછળના પગ કપાયેલી હાલતમાં જોવા મળી…

ઘટનાના પગલે જીવદયા પ્રેમીઓ માં ભારોભાર રોષ ભભૂક્યો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here