હાઇવે નં.૫૬ બોડેલીથી પાવીજેતપુરના રોડની મરામત થતા અચાનક જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે લીધી સ્થળ મુલાકાત

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

લાંબા સમય થી મસમોટા ખાડાઓ પડ્યા હતા મરામત દરમ્યાન જ કલેક્ટરે મારી એન્ટ્રી

બોડેલી થી જબુગામ પાવીજેતપુર ૫૬ નબર નેશનલ હાઇવે પર મસ મોટા ખાડા પડી ગયા હતા. તંત્ર દ્વારા મોડે મોડે પેચ વર્ક ની કામગીરી હાથ ધરવામાં આવી છે. એમાં જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ એ અચાનક કામગીરી દરમિયાન સ્થળ મુલાકાત લઈ ને અધિકારી ઓને વહેલી તકે કામ પૂર્ણ કરવા આદેશ કરાયો હતો.
આ મરામત ને લઇ કામગીરી કરવામાં આવતાં વાહન ચાલકો એ થોડી રાહત અનુભવી રહ્યા છે. અને લોકો ની માગ છે. કે બોડેલી થી જબુગામ પાવીજેતપર અને છોટાઉદેપુર થઈ મધ્ય પ્રદેશ રાજ્ય ને જોડતો આ મહત્વ નો ૫૬ નબર હાઇવે ગણાય છે. જો ફરીથી નવી કરણ કરવામાં આવે તો તમામ વાહન ચાલકો ને મુશ્કેલી વેઠવી પડે છે. તેમાંથી રાહત મળી શકે તેમ છે. અને ઇમરજન્સી સેવાઓને પણ સરળતાથી પહોંચવામાં મુશ્કેલી નો સામનો કરવો પડે છે.તેમાંથી રાહત મળે તેમ છે.વાહન ચાલકો અને આજુ બાજુના ગામ લોકો માગ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here