સરહદી થરાદમાં ત્રીજી લહેરના ધામા પડતા તંત્ર એક્શનમાં…

પાલનપુર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

થરાદ માં કૃષિ યુનિવર્સિટી હોસ્ટેલ મોડલ સ્કૂલ આદર્શ નિવાસી સ્કૂલ ના રસ્તા પર અવરજવર પર પાબંધી

થરાદ માં આર્મી ટ્રેનિંગ અર્થે નાગલેન્ડ ના જવાનો આવ્યા હતા જેમાં 30 જવાનો આવ્યા પોઝીટીવ

30 પોઝીટીવ જવાનો ને તંત્ર દ્રારા થરાદ માં જ કોરેન્ટાઈઝ કરી સારવાર કરાઈ શરૂ

સમગ્ર વિસ્તાર માં એક જ માર્ગ ખુલ્લો રાખી ને અન્ય અવરજવર ના રસ્તા પર પાબંધી

નોંધનીય બાબત એ પણ છે થરાદમાં સ્થાનિક લેવલે એક પણ પોઝીટીવ કેશ નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here