સંખેડા બેઠક માટે અભેસિંહ તડવી ભાજપના ઉમેદવાર જાહેર થતા ભાજપ કાર્યકર્તા ખુશ ખુશાલ

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર પૂર્વ અભેસિંગ મોતીભાઈ તડવી નું નામ જાહેર થતામાં ભાજપ કાર્યકર્તાઓ ખુશખુશાલા જોવા મળ્યા હતા ત્યારે અભેસિંગભાઈ તડવી એજણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભામાં છેલ્લા ૨૦૧૭ માં ૧૩,૦૦૦ વધુ મતો થી હું ચૂંટાયો હતો અને મારા કાર્યકર્તાઓની મહેનતને લીધે હું ચૂંટાયો હતો છેલ્લા પાંચ વર્ષમાં મેં જે કામ કર્યા છે અને ૪૨૪ ગામડા લાગે કેવા ગામડે ગામડે બે થી ત્રણ વખત ગયો છું અને લોકોની મુશ્કેલી સમજીને તેઓને પાણી જોઈએ તો પાણી અને રસ્તો જોઈએ તો રસ્તો અને સ્કૂલ જોઈએ તો સ્કૂલ બધાજના કામો અમે કર્યા છે અને અભેસિંહ તડવીએ જણાવ્યું હતું કે નસવાડી ના આજૂ બાજુ ના ગામડે જવા માટે રસ્તા પણ નહતા ત્યારે રસ્તામાં ૧૪,/૧૪/ , કરોડના ખર્ચે અમે રસ્તા ઓ બનાવ્યા છીએ અને મારી પ્રજાને તકલીફ ના પડે એ માટે ૫૦૦ કરોડ ના કામ બોડેલી તેમ જ નસવાડીમાં કર્યા છે ત્યારે અમારા આ ભાજપના કાર્યકર્તાઓ ખુશ છે તેવું જણાવ્યું હતું અને અમારા આ ભાજપના કાર્યકર્તાઓની મહેનત છે અને તેમની મહેનતનું પરિણામ અમને મળવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here