સંખેડા તાલુકાના કાવીઠા ગામની બહુચર્ચિત મોડેલ એશ્રા પટેલની કારને નડ્યો ગંભીર અકસ્માત

બોડેલી,(છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મોડલ સહિત કુલ 8 ને ગંભીર ઇજાઓ

એશ્રા પટેલ પોતાની કાર લઈ વડોદરાતરફ જઈ રહ્યા હતા ત્યારે સુર્યા ગામ પાસે વડોદરા થી આવતી મધ્યપ્રદેશની eeco ગાડી સાથે તેમની કાર ધડાકાભેર અથડાઇ હતી 108 ને જાણ કરાતા તેઓને તાત્કાલિક બોડેલી ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એશ્રાપટેલ વધુ ઇજાઓ થઇ હોવાથી તેવોને વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here