વડોદરા : અંડર 19 ઓચેરી અને ફેંસિંગની સ્પર્ધા યોજાઈ…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

જીલ્લા ની શાળા કીય અંડર ૧૯આચૅરી અને ફેન્સીગ ની રમત ઘોઘંબા ની શ્રીજી આસરમ શાળા મા યોજાયેલી જે માં જીલ્લા ની કેટલીક શાળાઓ એ ભાગ લીધો જેમા ફેન્સીગ માં ઘોઘંબા ની વિજ્ઞાન પ્રવાહ (સાએસ) નો વિદ્યાર્થી મકરાણી મોહંમદ સરીફ ભાઇ ઑમા પહેલા નંબરે વિજેતા થયો અને બહેનો માં નાલંદા વિદ્યાલય ની મકરાણી અંજુમ આરા આબીદ અલી થયેલા જ્યારે (૨) નંબરે પરમાર જયશ્રી (૩)મકરાણી મીદહત સબીર અલી (૪) નંબરે ચોહાણ દેવાસી(૫) મકરાણી રહેનુમા જાવેદ અલી(૬) ચોહાણ જાનકી તથા ભાઇ ઓ માં (૨) નંબરે રાઠવા દસરત (૩) રાઠવા હરેશ (૪) કુરેશી નિજીમ (૫) બારીયા ઇન્દ્ર જીત (૬)વરીયા નીલ તથા આચૅરી માં ભાઈ ઓ મા શ્રીજી આસરમ શાળા ઘોઘંબા ના (૧) નંબર રાઠવા શૈલેષ કુમાર (૨) નંબરે નાલંદા વિદ્યાલય ના રાઠવા અનીરુધ તથા બહેનો મા હ મોરવા ની પટેલ નીતાબેન એન (૧) નંબરે તથા રાઠવા લક્ષ્મી બેન ઝી (૨) નંબરે વિજેતા મેળવી શાળા ઓ નું તથા તાલુકા નું નામ રોશન કર્યું હતું.
જ્યારે વિજેતા થયેલ ખેલાડીઓ ને ઘોઘંબા શ્રીજી આશ્રમ શાળા નં આચાર્ય મીના ભાઈ દ્વારા તેઓ રમત ગમત શેત્રે પ્રતિઉત્તર નામના મેળવે અને પ્રગતિશીલતા સાથે આગળ વધે અને ગામનું તાલુકાનું સાથે સાળા નું નામ રોશન કરી એવી શુભેચ્છાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here