લોધીકા પોલીસ દ્વારા ડ્રગ્સ નશીલા પ્રદાર્થ વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી, આરીફ દીવાન :-

રાજકોટ જિલ્લાના લોધિકા પોલીસ મથક ખાતેતા.૨૬/૦૬/૨૦૨૩ ના રોજ International Day against Drug Abuse and illicit Trafficking દિન ની ઉજવણી અંતર્ગત પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર યાદવ તથા પોલીસ અધીક્ષક જયપાલ સિંહ રાઠોડ ની સુચના તેમજ માર્ગદશન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ના અધ્યક્ષ સ્થાને લોધીકા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ કે.એ.ગોહિલ તથા લોધીકા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથેઆજરોજગતતા૨૪/૦૬/૨૦૨૩ ના લોધીકાકુમારશાળા,કન્યા શાળા તથા ખીમાણી શાળા ના ૧૫૦ વિધ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે ડ્રગ્સ,નશીલા પદાર્થ તથા માદક દ્રવ્યો ની આડ અસરો બાબતેના બેનરો, પોસ્ટરો,પત્રિકાઓ,તેમજ હોડીગ્સ સાથે લોધીકા ટાઉનમા રેલી યોજવામા આવી અને લોકો ને જાગ્રુત કરવામા આવ્યા તેમજ બસ સ્ટેશન મા આવતા જતા લોકોને બેનર મારફતે પ્રચાર કરી જાગ્રુત કરવામા આવ્યા તેમજ નશીલા પદાર્થ અંગેની પ્રવુતી અટકાવવા માટે ટોલ ફ્રી નંબર -૧૯૦૮ ની જાણકારી આપવામા આવી જે સમગ્ર કાર્યક્રમની તસવીર દ્રશ્ય મન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here