રમઝાનનો પહેલો રોજો રાખી અલ્લાહની ઈબાદત કરતા બોડેલીનાં નાના ભૂલકાઓ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

પવિત્ર રમઝાન માસ મા ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખી ખુદા ની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયા માં અમન અને શાંતિ માટે દુઆ ગુજારતા નજરે પડે છે.
પવિત્ર રમઝાન મહિનો સારું થઈ ગયો છે અને શરૂઆતમાં પહેલા રોજામાં જ રોજા રાખીને અલ્લાહની મદદ કરતા નાના બાળકો જોવા મળી રહ્યા. છે ત્યારે બોડેલી નાં મુસ્લિમ બિરાદરો કાળઝાળ ગરમીમાં પણ રોઝા રાખીને ધાર્મિક ભાવના વધુ મજબૂત બનાવી રહ્યા છે સાથેસાથે બોડેલી નાં નાના ભૂલકાઓ પણ રોઝા રાખીને ખુદા ની બંદગી કરી રહ્યા છે. મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસ ના તમામ રોઝા રાખી રહ્યા છે ત્યારે બોડેલી સહીત ના નાના ભુલકાઓએ પોતાના જીવન નો પહેલો રોજો રાખી ખુદા ની બંદગી કરતા જોવા મળ્યા હતા. પવિત્ર રમઝાન માસ મા ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખી ખુદા ની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયા માં અમન અને શાંતિ માટે દુઆ ગુજારતા નજરે પડે છે. ફોટામાં દ્રશ્યમાન થતા ખત્રી અલી અબ્બાસ ઇબ્રાહીમભાઇ બોડેલી ઉમર વર્ષ( ૬ ) કલમકી સરકાર ન્યુઝ પરિવાર દ્વારા ખૂબ ખૂબ દુવાઓથી નવાજે છે.

પવિત્ર રમઝાન માસમા ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખી ખુદાની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆ કરતા નજરે પડે છે.
પવિત્ર રમઝાન મહિનો શરું થઈ ગયો છે અને શરૂઆતના અરસામાં પહેલા રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરતા નાના બાળકો જોવા મળી રહ્યા છે ત્યારે બોડેલીનાં મુસ્લિમ બિરાદરો કાળઝાળ ગરમીમાં પણ રોઝા રાખીને ધાર્મિક ભાવના વધુ મજબૂત બનાવી રહ્યા છે સાથેસાથે બોડેલીનાં નાના ભૂલકાઓ પણ રોઝા રાખીને ખુદાની બંદગી કરી રહ્યા છે. મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસના તમામ રોઝા રાખી રહ્યા છે ત્યારે બોડેલી સહીતના નાના ભુલકાઓએ પોતાના જીવનનો પહેલો રોજો રાખી ખુદાની બંદગી કરતા જોવા મળ્યા હતા. પવિત્ર રમઝાન માસમા ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખી ખુદાની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆ ગુજારતા નજરે પડે છે. ફોટામાં દ્રશ્યમાન થતા ખત્રી અલી અબ્બાસ ઇબ્રાહીમભાઇ ઉમર વર્ષ( ૬ )ને કલમ કી સરકાર ન્યુઝ પરિવાર ખૂબ ખૂબ દુવાઓથી નવાજી અનહદ શુભેચ્છાઓ પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here