મોડાસા : લમ્પી વાયરસને લઈ લોકોમાં ભયનો માહોલ… આરોગ્ય ટીમ સ્થળ તપાસે પહોંચી…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજ રોજ લમ્પી વાયરસને કારણે વિસ્તારમા લોકો ભયનો માહોલ.આરોગ્ય ની ટીમ સ્થળ ઉપર આવી હતી.પશુ ચિકિત્સકે વાયરસ અંગે ઇંજેક્શન આપ્યા હતા.સાથે આ પેહલા પણ 2, દિવસ અગાઉ અરવલ્લી ની એનિમલ ટીમ ને બોલાવવામાં આવી હતી.અને સારવાર આપવામાં આવી હતી.સતત વિસ્તાર માં મોનીટરીંગ કરી રોગીષ્ટ ગાય નેઆરોગ્ય ટીમે સારવાર આપી હતી. એક વીડિયો ના માધ્યમ થી પ્રીયનશ મેડમ અને તેમની ટીમ દ્વારા જાણ કરવામાં આવેલ…આ રીતે વિસ્તાર ના લોકો અને કોર્પોરેટર દ્વારા. જાગૃતતા દાખવી આવા રોગી પશુ નો રોગ દુર કરીએ અને પશુ ઓ ને બચાવીએ…..આ રોગ થી માનવ સરીર ને કોઈ નુકસાન નથી તેવું આરોગ્ય ખાતા ના મેડમે જણાવ્યું છે.હાલ તેને સારી જગ્યા એ લઈ જાય તેવી પ્રેસેશ કરેલ છે….આવા પશુ આપને કોઈ જગ્યા યે જોવો મળે તો 1962 એનિમલ હેલ્પ લાઈન અને નજીક માં કોર્પોરેટર કરશો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here